Surendaranagar તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભાડલા ની બાજુમાં આવેલ ગ્રામી વિસ્તાર ધરાઈ ઢોકડવા ગામે ખેડૂત એવા ઝાપડિયા મનુભાઈ સાદુરભાઈ કોળી પટેલ ખેડૂત એવા પોતાના મકાનમાંથી અંદાજે 50 બોરી જીરુ પડેલ હતું તેમાંથી 40 મણ જીરુ ચોરાઇ ગયું હતું પોતે વરસાદના કારણે પોતાના મકાનમાં વરસાદની લીધે પોતાના ગામમાં પાકા મકાનમાં 50 મણ જીરું પલાળવાની બીકે પોતાના મકાનમાં 50 બોરી જીરું રાખ્યું હતુ.
ત્યારે 9 તારીખે જીરુ ચોરાય ગયું હતું ત્યારે પોતાની બાજુમાં આવેલા સીસી કેમેરામાં એક બેન અને એક ભાઈ સીસી કેમેરામાં દેખાય છે અને યયભજ્ઞ ગાડી 50 બોરી માંથી સાત બોરી ઇકો ગાડીમાં સમાયું નહીં હોય.
ત્યારે સાત બોરી જીરુ પોતાના મકાનમાં પડેલ ત્યારે પોતે ખેડૂત એવા ઝાપડિયા મનુભાઈ સાદુરભાઈ પોતાની વાડીએ રહેતા હોય ત્યારે પોતાના ડેલા વાળું મકાન અંદર ઇકોના શીલા દેખાયા હતા અને અંદાજે 40 માં જીરુ સોરી ગયા હતા.
ત્યારે ખેડૂત એવા જાણ થતા તરત જ તારીખ 13-9-2025 નું પોતાનું જીરું ચોરાઈ ગયું છે જાણ થતા તરત જ બાર વાગે પોલીસ અધિકારી પીએ પીએસઆઇ જોષીબેન લેખિત તથા મૌખિક માં જાણ કરવામાં આવી હતી.
ત્યારે જોષી બેન અમે તમારા ગામમાં આવશું અને અને તપાસ કરશું ત્યારે સીસી કેમેરા ફૂટેજમાં રાત્રે એક બેન અને એક ભાઈ સીસી કેમેરામાં દેખાય છે અને સીસી કેમેરામાં ચાર સોર પણ દેખાય છે ત્યારે ચોટીલા મોટી મોલડી પોલીસ સ્ટેશનમાં સોરી માટે લેખિત તથા મૌખિક જાણ કરી હતી.

