Morbi,તા.12
રાજપર ગામના રહેવાસી ૪૨ વર્ષીય આધેડ ત્રાજપર નજીક સિરામિક પાછળ ખેતરમાં ઝેરી દવા પી લેતા મોત થયું છે સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના રાજપર ગામે રહેતા નીલેશભાઈ કેશવજીભાઇ અઘારા (ઉ.વ.૪૨) નામના આધેડ ગત તા. ૧૧ ના રોજ કોઈ કારણોસર ત્રાજપર સિસ્સકો સિરામિક પાછળ ખેતરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે