Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ચૂંટણીના પરિણામ પહેલાJammu and Kashmir માં 5 ધારાસભ્યની નિમણૂક! LGના નિર્ણય પર કોંગ્રેસ ભડકી
    રાષ્ટ્રીય

    ચૂંટણીના પરિણામ પહેલાJammu and Kashmir માં 5 ધારાસભ્યની નિમણૂક! LGના નિર્ણય પર કોંગ્રેસ ભડકી

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu-Kashmir,તા.05

    કોંગ્રેસે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં સરકારના ગઠન પહેલા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો સખત વિરોધ કર્યો હતો અને આવા કોઈપણ પગલાને લોકતંત્ર અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો ગણાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. એક દાયકાના લાંબા સમય પછી નવી સરકારની રચનામાં પાંચ નિમણૂક કરાયેલા ધારાસભ્યોની મહત્ત્વની ભૂમિકા રહેશે.

    અહેવાલ પ્રમાણે ગૃહ મંત્રાલયની ભલામણના આધાર પર લેફ્ટનન્ટ ગવર્નર (LG) આ સભ્યોને નોમિનેટ કરશે. આ પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019માં સુધારા બાદ પ્રથમ વખત ફોલો કરવામાં આવશે. આ કાયદામાં 26 જુલાઈ, 2023ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. એલજી દ્વારા આ પાંચ સભ્યોને નોમિનેટ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સંખ્યા વધીને 95 સભ્યોની થઈ જશે, જેના કારણે સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 48 બેઠકો સુધી વધી જશે.

    જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ જમ્મુમાં પત્રકારોને કહ્યું કે, અમે જમ્મુ અને કાશ્મીરમાં સરકારની રચના પહેલા ઉપરાજ્યપાલ દ્વારા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો વિરોધ કરીએ છીએ. આવું કોઈપણ પગલું લોકતંત્ર, જનતાના આદેશ અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો છે. આ દરમિયાન તેમની સાથે JKPCCના કાર્યકારી પ્રમુખ રમણ ભલ્લા પણ હાજર હતા. બંને નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ જાણે છે કે તેની પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા નથી, તેથી પાંચ ધારાસભ્યોની નિમણૂક કરીને તે જનાદેશમાં હેરફેર કરવાનો પ્રયાસ કરી રહી છે.

    રવિન્દર શર્માએ કહ્યું કે, બંધારણીય માળખા હેઠળ ઉપરાજ્યપાલને મંત્રી પરિષદની સલાહ પર કામ કરવું જોઈએ. ચૂંટણી બાદ મેજોરિટી અથવા માઈનોરિટી સ્ટેટસ બદલવા માટે ધારાસભ્યોની નિમણૂક માટેની જોગવાઈનો દુરુપયોગ નુકસાનકારક રહેશે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પ્રમાણે એલજી પાસે પાંચ ધારાસભ્યોની નિમણૂક કરવાની શક્તિ છે, જેમાં કાશ્મીરી પંડિતો (કેપી) અને પાકિસ્તાનના કબજા વાળા જમ્મુ કાશ્મીર (પીઓજેકે)ના શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ સામેલ છે.

    તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ-NC ગઠબંધનને આરામદાયક બહુમતી મળવાની આશા છે અને સમય પહેલા 5 ધારાસભ્યોની નિમણૂક અલોકતાંત્રિક અને જનતા સાથે વિશ્વાસઘાત થશે. નિમણૂક પ્રક્રિયા નવી સરકારના કાર્યભાર સંભાળ્યા અને નામાંકિત પદ માટે ઉમેદવારોની ભલામણ કર્યા બાદ જ શરૂ થવી જોઈએ. તેમણે પીઓજેકે શરણાર્થીઓ, કેપી અને અન્ય લઘુમતીઓ માટે વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાનું વચન આપવું પરંતુ તેને પૂરું કરવામાં નિષ્ફળ રહેવા માટે પણ ભાજપની ટીકા કરી

    BJP Congress Jammu-Kashmir-Assembly MLAs-Nomination
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    રાષ્ટ્રીય

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025
    રાષ્ટ્રીય

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.