Hamas તા.10
200 ઈઝરાયેલીઓને બંધક બનાવ્યા બાદ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેડાયેલા યુધ્ધમાં 69 હજારથી વધુ ફિલીસ્તીનીઓએ જીવ ગુમાવ્યા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી હતી.
બીજી બાજુ તુર્કીના પીએમે ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ સામે નરસંહાર માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. દરમિયાન ગાઝાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમજૂતી અંતર્ગત ઈઝરાયેલ તરફથી સોંપવામાં આવેલ 15 ફિલીસ્તીનીઓના સબ મળ્યા છે.

