Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ
    • `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત
    • Chardham Yatra ના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Pankaj Tripathi નો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય
    મનોરંજન

    Pankaj Tripathi નો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    બેસ્ટ એક્ટિંગ મામલે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ ખુબ જાણીતું છે. જોકે હવે તેમણે બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સુપરહિત ફિલ્મ આપીને ચાહકોમાં જબરદસ્ત નામ ઉભુ કરનાર પંકજ ત્રિપાઠીએ બ્રેક લેવા મામલે જાહેરમાં વાત કરી છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે, તેમણે ઈમાનદારી બોલિવૂડમાં બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ફિલ્મો અને સિરીઝોમાં સતત કામ કર્યા બાદ તેમને અનુભવ થયો છે કે, તેમના અગાઉ જે ઉત્સાહ હતો, તે હવે ઘટવા લાગ્યો હતો.

    મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠીએ પોતાની એક્ટિંગમાંથી બ્રેક લેવા પર વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું સતત પ્રોજેક્ટો પર કામ કરી રહ્યો હતો, જેનાથી મને થાક અને કંટાળાનો અનુભવ થતો હતો. મને મારા કામમાં મજા આવી રહી નથી, તેથી મારા માટે એક બ્રેક લેવો ખુબ જરૂરી હતો. હવે હું વધુ સિલેક્ટીવ થઈ ગયો છું અને મને ઉત્સાહિત કરે તેવા જ કામ કરવા માટે ઘરેથી નિકળું છું. હવે હું તે તમામ પ્રોજેક્ટો કરવા માંગતો નથી, જે મારી પાસે આવે છે.’

    પંકજે વધુમાં કહ્યું કે, ‘હું જે જિદગીના તબક્કામાં છું, તેમાં માત્ર એક્સાઈટમેન્ટ અને આર્ટિસ્ટિક સેટિસ્ફેક્શન માટે એક્ટિગ કરવા માંગું છું. હું માત્ર ઘર ચલાવવા કે EMI ભરવા માટે આ કામ ન કરી શકું. હું એ કરવા અને જોવા ઈચ્છું છું, જે લાંબા સમયમાં મને સફળ બનાવે.’ ઉલ્લેખનીય છે કે, પંકજે વર્ષ 2025માં માત્ર એક ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’ અને વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસઃ એ ફેમિલી મેટર’માં જોવા મળ્યા હતા.

    તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ધીમી જિંદગીને દોડાવવા માંગતો હતો, જોકે હું જ ઝડપી જિંદગીમાં ફસાઈ ગયો. ખાસ કરીને કોવિડી પહેલા અને તે પછીના તબક્કામાં… મને અહેસાસ થયો કે, એક એક્ટરે પોતાના હથિયારનો ઉપયોગ ઘણું વિચારીને કરવો જોઈએ. હવે મારા પર વધુ જવાહદારી નથી. મેં વિચાર્યું કે, મારે માત્ર તે કહાનીઓ સાથે જોડાયેલું રહેવું જોઈએ, જે મને ઉત્સાહિત કરે. સતત 30 દિવસ સુધી કામ કરીને તમે થાકી જાવ છો અને હું થાકી ગયો હતો.’

    Bollywood Pankaj Tripathi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મનોરંજન

    બોલિવૂડના પીઢ અભિનેતા Bharat Kapoor નું 80 વર્ષની વયે નિધન

    April 28, 2026
    મનોરંજન

    Amrita Shergillની બાયોપિકમાં Priyanka Chopraનો કેમિયો હશે

    April 28, 2026
    મનોરંજન

    Bobby Deolની બંદર Yashની ટોક્સિક સાથે Box Office પર ટકરાશેે

    April 28, 2026
    મનોરંજન

    Awarapan-2નાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ

    April 28, 2026
    મનોરંજન

    ‘સરકે ચુનર તેરી સરકે’ ગીતમાં અશ્લીલતા મામલે Sanjay Dutt પહોંચ્યો મહિલા આયોગ

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026

    Chardham Yatra ના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા gold ETF પર વધ્યો વિશ્વાસ : રિપોર્ટ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K માં! યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.