Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    • IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    • 43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Hardik Pandya એ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ
    ખેલ જગત

    Hardik Pandya એ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.23

    ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, બંને પોતાના પુત્ર અગસ્ત્યના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવી રહ્યા છે. ભલે અગસ્ત્ય તેની માતા નતાશા સાથે રહેતો હોય, પરંતુ પિતા તરીકે હાર્દિકનો તેના પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી. આ વાતનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે હાર્દિકે તેના લાડકવાયા દીકરાને કરોડોની કિંમતની લક્ઝરી એસયુવી(SUV) કાર ભેટમાં આપી. જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય, તે ઉંમરે હાર્દિકે અગસ્ત્યને કરોડોની લક્ઝરી કાર ગિફ્ટ કરી છે.

    સોશિયલ મીડિયા પર અત્યારે હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય અને પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકને આપેલી આ શાનદાર ગિફ્ટની તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં અગસ્ત્ય અને નતાશા ‘લેન્ડ રોવર ડિફેન્ડર’ કારની ડિલિવરી લેતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે, કારના વેલકમ નોટ પર સ્પષ્ટપણે લખ્યું છે, ‘પાપા ટુ અગસ્ત્ય’ (Papa to Agastya), જે પિતા-પુત્રના અતૂટ સંબંધને દર્શાવે છે.હાર્દિક પંડ્યાએ અગસ્ત્યને લેન્ડ રોવર ડિફેન્ડરનું કયું મોડલ ગિફ્ટ કર્યું છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ બજારમાં આ કારની ઓન-રોડ કિંમત અંદાજે 1 કરોડથી 4 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે. અહેવાલો મુજબ, હાર્દિકે આ કારનું ટોપ મોડલ ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. મુંબઈના નવનીત મોટર્સે સત્તાવાર રીતે આ જાણકારી શેર કરી છે કે આ કાર મુંબઈમાં અગસ્ત્ય પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને સોંપવામાં આવી છે.હાર્દિક પંડ્યા પાસે પહેલેથી જ એક ડિફેન્ડર કાર છે અને તેણે આ નવી કાર પણ એ જ શૉરૂમમાંથી ખરીદી છે જ્યાંથી તેણે અગાઉ પોતાની કાર લીધી હતી. ભલે હાર્દિક અને નતાશાના રસ્તા અલગ થઈ ગયા હોય, પરંતુ પોતાના પુત્રની ખુશી માટે હાર્દિકે આપેલી આ મોંઘીદાટ ભેટ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.

    ex-wife Natasha Stankovic Hardik Pandya Rs 4 crore Son
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    ખેલ જગત

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    ખેલ જગત

    Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે

    April 30, 2026
    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    ખેલ જગત

    IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026

    Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે

    April 30, 2026

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.