Dubai તા.2
મધ્યપુર્વમાં વધતા જતા ઈરાનના હુમલામાં આજે દુબઈમાં એમેઝોનના ડેટા સેન્ટરને પણ નિશાન બનાવાયુ છે. યુએઈમાં કલાઉડ યુનિટ તરીકે કામ કરી રહેલા દુબઈના આ સૌથી મોટા ડેટા સેન્ટર પર ઈરાને ડ્રોનથી હુમલા કર્યા હતા જેના કારણે ડેટા સેન્ટરમાં ભારે નુકશાની થયું છે અને તે તાત્કાલીક બંધ કરવાની ફરજ પડી છે. આમ દુબઈમાં ઈરાનના વધી રહેલા હુમલાથી દુનિયાભરમાંથી અહી રહેતા લાખો નાગરિકો માટે અસલામતી બની છે.
Trending
- ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
- `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
- Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
- Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
- SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
- ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
- ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે: અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે
- 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?: લિવ-ઈન રિલેશન પર Supreme Court

