Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026

    America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
    • America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ
    • America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક
    • પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : Congress
    • ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનની સ્થિતિ ભયાનક છે,PM Sharif
    • Nepal માં અકસ્માતઃ જીપ ૭૦૦ મીટર ઊંડી ખાડીમાં પડી; ૨૦ લોકોના મોત
    • ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader
    • હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shah Rukh Khan ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’
    મનોરંજન

    Shah Rukh Khan ઓસ્કારનો આભાર માન્યો, કહ્યું-“દુનિયાનો બાદશાહ’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાહરુખે વીડિયોનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, થેક્યૂ અકાદમી, મારી આ યાદોને પુનઃ તાજી કરવા બદલ

    Mumbai, તા.૧

    ઓસ્કારે શાહરુખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ‘નો એક સીન સો. મીડિયા પર શેર કર્યો, અભિનેતાએ અકાદમીને થેન્ક્યુ કહ્યુંશાહરુખ ખાનને ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં ઓસ્કારે શાહરુખની ફિલ્મ “ઓમ શાંતિ ઓમ‘નો એક સીન સોસિયલ મીડિયા પર શેર કર્યો હતો. શાહરુખે તે બદલ ઓસ્કારનો આભાર માનતાં કહ્યું હતું કે હવે લાગે છે કે તે પુરી દુનિયાના કિંગ છે. શાહરુખે તે વીડિયોનો ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે,“ થેક્યૂ અકાદમી, મારી આ યાદોને પુનઃ તાજી કરવા બદલ. હવે મને સાચે જ લાગી રહ્યું છે કે હું પુરી દુનિયાનો બાદશાહ છું.’ ઓસ્કાર અકાદમીએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે,“ કિસ્મતની એક વાત છે. તે મિસ નથી થતી. ફિલ્મ ઓમ શાંતિ ઓમ.’ઓસ્કારે તે સાથે જ ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક દ્રષ્યનો વીડિયો શેર કર્યો હતો. શાહરુખને તે પાત્ર અદા કરવા બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તે દ્રષ્યમાં શાહરુખ બોલે છે કે કોઈ વસ્તુને તમે હૃદય પુર્વક પ્રેમ કરતા હોવ તો કુદરત પણ તે વસ્તુ તમને મળે તેના કામે લાગી જતી હોય છે. ફરાહ ખાન પણ ખુશ છે. ફરાહ ખાને પ્રતિક્રિયા આપતાં ઇનસ્ટા સ્ટોરી પર લખ્યું કે, હું અકાદમી, શાહરુખ ખાન, મયૂર પુરીનો આભાર માનું છું. તેમણે આ પોસ્ટ મારા સુધી પહોંચતી કરી.’ ફરાહ ખાને આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.

    Oscar said Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026
    મનોરંજન

    કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા

    May 1, 2026
    મનોરંજન

    Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી

    May 1, 2026
    મનોરંજન

    Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો

    May 1, 2026
    મનોરંજન

    Hema Malini ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ ગયા અને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પણ આપી

    May 1, 2026
    મનોરંજન

    Krishna Abhishekના પુત્રો પહેલીવાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026

    America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026

    પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : Congress

    May 1, 2026

    ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનની સ્થિતિ ભયાનક છે,PM Sharif

    May 1, 2026

    Nepal માં અકસ્માતઃ જીપ ૭૦૦ મીટર ઊંડી ખાડીમાં પડી; ૨૦ લોકોના મોત

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026

    America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.