Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
    • વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
    • Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
    • Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
    • Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
    • Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
    • Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
    • Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Lala Amarnath પર આધારિત બાયોપિકમાં આમિર ખાન સાથે જોડાશે
    ખેલ જગત

    Lala Amarnath પર આધારિત બાયોપિકમાં આમિર ખાન સાથે જોડાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફરહાન અખ્તર લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથ પર આધારિત આશુતોષ ગોવારિકરની આગામી સ્પોટ્‌ર્સ ડ્રામામાં આમિર ખાન સાથે જોડાશે એવી ચર્ચા છેે

    Mumbai, તા.૨૮

    આઇકોનિક લગાનની જોડી આમિર ખાન અને ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર ફરી એકવાર સાથે આવવાની તૈયારીમાં છે. આ મજબુત જોડી ૨૫ વર્ષ બાદ એક વિશાળ અને મોટાં રોકાણ સાથે બની રહેલી પીરિયડ સ્પોટ્‌ર્સ બાયોપિક માટે ફરી સાથે આવી રહી છે, જે લેજેન્ડ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવન પર આધારિત છે. હવે આ ફિલ્મ અંગેની તાજી અપડેટ એ છે કે અભિનેતા-ફિલ્મમેકર ફરહાન અખ્તર પણ ફિલ્મમાં મહત્વની ભુમિકા ભજવવા માટે ચર્ચામાં છે.એક સુત્રના જણાવ્યા અનુસાર, ફરહાન અખ્તર એક પાકિસ્તાની ક્રિકેટર અને લાલા અમરનાથના નજીકના મિત્રનાં પાત્રમાં જોવા મળશે. સુત્રએ વધુમાં જણાવ્યું, “ભલે આ એક લાંબો કેમિયો હોય, ફરહાનનું પાત્ર ફિલ્મની વાર્તા માટે ભાવનાત્મક રીતે ખુબ જ મહત્વનું છે. તે લાલા અમરનાથના એવા મિત્રની ભુમિકા ભજવે છે, જે ભાગલા પછી પાકિસ્તાનમાં જ રહે છે.”આગળ સુત્રે જણાવ્યું, “આ ફિલ્મ ફક્ત ક્રિકેટ વિશે નથી; તે દેશના ઇતિહાસના સૌથી ઉથલપાથલભર્યા સમયમાં ટકેલી મિત્રતા વિશે પણ છે. આશુતોષે ફરહાનને આ ભૂમિકા અંગે વિચારવા કહ્યું છે, પરંતુ હજુ બધું નક્કી  થયું નથી.” ફરહાનનું પાત્ર ફિલ્મના ભાવનાત્મક કેન્દ્ર માટે અત્યંત મહત્વનું ગણાવવામાં આવે છે.ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આમિર ખાન પ્રોડક્શન ઉપરાંત ફરહાનનું એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને જાણીતા ફિલ્મમેકર રાજકુમાર હિરાની પણ નિર્માતા તરીકે જોડાયા છે. પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી ચાહકોને ફિલ્મ શરૂ થવા માટે વધુ રાહ નહીં જોવી પડે. અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬ આસપાસ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ, ફરહાન અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ છોડવાના મુદ્દે મતભેદ થયા હોવાનું કહેવાય છે.

    join Aamir Khan Lala Amarnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026
    મનોરંજન

    ૨૫ વર્ષીય Marathi actor Mahesh Pawar નું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું, તેમની કાર ૧૦૦૦ ફૂટ ઊંડી કોતરમાં પડી ગઈ

    May 28, 2026
    મનોરંજન

    Tiger Shroff ની એક પછી એક ફ્લોપ ફિલ્મો પર જેકી શ્રોફની પ્રતિક્રિયા, “તે આપણા હાથમાં નથી.”

    May 28, 2026
    ખેલ જગત

    અમારી સાથે મજબૂત રીતે ઉભા રહેવા બદલ બધા પીબીકેએસ સમર્થકોનો ખૂબ ખૂબ આભાર,Preity Zinta

    May 28, 2026
    મનોરંજન

    પોતાની ઉંમર અને લગ્નને લઈને ટ્રોલ થયેલી અભિનેત્રીએ ટ્રોલરને યોગ્ય જવાબ આપતા કહ્યું, “લગ્ન કરીને તમે શું મેળવ્યું ?

    May 28, 2026
    ખેલ જગત

    Jayasuriya થી લઈને વોર્નર સુધી, વૈભવ સૂર્યવંશીની સરખામણીમાં બધા ફિક્કા પડી જાય છે

    May 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.