Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
    • વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
    • Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
    • Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
    • Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
    • Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
    • Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
    • Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat Secretariat માં મોટો વહીવટી ફેરબદલ, ૩૬ સેક્શન અધિકારીઓની બદલી, ૮૧ ડેપ્યુટી સેક્શન અધિકારીઓને બઢતી
    ગુજરાત

    Gujarat Secretariat માં મોટો વહીવટી ફેરબદલ, ૩૬ સેક્શન અધિકારીઓની બદલી, ૮૧ ડેપ્યુટી સેક્શન અધિકારીઓને બઢતી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૮
    રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર Gujarat Secretariatના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ફરજ બજાવતા કુલ ૩૬ સેક્શન અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે ૮૧ ડેપ્યુટી સેક્શન અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાતા વિભાગોના વડાઓ અને અધિકારીઓની જવાબદારીઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વહીવટી સુધારણાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
    આ બદલીઓ ઉપરાંત, Gujarat Secretariat કેડરમાં ફરજ બજાવતા ૮૧ નાયબ સેક્શન અધિકારીઓ માટે આ આદેશ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. સરકાર દ્વારા આ તમામ ૮૧ લાયક અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે પ્રમોશન (બઢતી) આપવામાં આવ્યું છે. બઢતી મેળવનારા તમામ અધિકારીઓને Gujarat Secretariat ના અલગ-અલગ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણૂક આપીને જવાબદારી સોંપવામાં આવી છે.
    ૨૭ મે, ૨૦૨૬ના રોજ મોડીસાંજે જાહેર કરાયેલા આ સામૂહિક બદલી અને બઢતીના નિર્ણય પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાનો છે. સરકારી વહીવટ અને લોકકલ્યાણના વિકાસકાર્યોમાં વધુ ગતિ લાવવી તેમજ વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવો.
    ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ નિર્ણય અંતર્ગત બઢતી અને બદલી મેળવનારા તમામ અધિકારીઓને કોઈ પણ પ્રકારના વિલંબ વિના, તાત્કાલિક અસરથી પોતાના નવા નિયુક્ત વિભાગોમાં જઈને ચાર્જ સંભાળી લેવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં આ ફેરબદલને કારણે સરકારી યોજનાઓના અમલીકરણમાં વધુ તેજી આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    અમદાવાદ

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026
    અમદાવાદ

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026
    ગુજરાત

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    જામનગર

    Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો

    May 28, 2026
    જામનગર

    Jamnagar: બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્યુ

    May 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.