Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર
    અમદાવાદ

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.29

    અદાણી ઔદ્યોગિક સમૂહની સિમેન્ટ અને નિર્માણ સામગ્રી કંપની અંબુજા સિમેન્ટ્સે યુકે સ્થિત સિમેન્ટ અને ચૂનાના ઉત્પાદન સહિત ઉત્સર્જન-સઘન ઉદ્યોગો માટે કાર્બન કેપ્ચર અને વીજળીકરણ ઉકેલોમાં નિષ્ણાત સ્વચ્છ ટેકનોલોજી કંપની લૈલાક લિ. સાથે ભાગીદારી કરી છે.

    આ ભાગીદારી અંબુજા સિમેન્ટ્સની ડીકાર્બનાઇઝેશનની વિશાળ વ્યુહરચના અને ૨૦૫૦ સુધીમાં તેના SBTi-માન્યતા પ્રાપ્ત નેટ ઝીરોને હાંસલ કરવાની દીશામાં દોરી જતું એક મહત્વનું કદમ છે. કંપની લગભગ ૧ ગીગાવોટ કેપ્ટિવ ગ્રીન પાવર આધારીત નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને વધારવા માટે સિમેન્ટ ઉત્પાદનના વીજળીકરણને આગળ ધપાવી રહી છે, તે કાર્બન કેપ્ચર જેવા પ્રગતિશીલ ઉકેલોને અપનાવવા માટે પાયાની ભૂમિકા અદા કરવા સજ્જ થઇ રહી છે ત્યારે આ સહયોગ કાર્બન કેપ્ચરના અર્થશાસ્ત્રમાં મહત્વનો સુધારો કરવા સાથે કાર્બન કેપ્ચર અને તેના ઉપયોગની  મોટા પાયે તૈનાતી માટે કાર્બન કેપ્ચરના વ્યવસાય અર્થશાસ્ત્રોમાં સુધારો કરશે તેવી અપેક્ષા છે.

    કચ્છના સાંધીપુરમમાં અંબુજા સિમેન્ટ્સના વાર્ષિક ૬.૬ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાના  સાંઘી પ્લાન્ટ ખાતેના વાણિજ્યિક નિદર્શન પ્રકલ્પમાં, રિન્યુએબલ  ઉર્જાના વધુ ઉપયોગ અને અનિવાર્ય પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડના સંકલન થકી ઓછા ઉત્સર્જનવાળા સિમેન્ટ ઉત્પાદનને ટેકો આપવા જરુરી આધાર આપતી લૈલાકના કાર્બન કેપ્ચર અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક હીટિંગ ટેકનોલોજીના એકીકરણનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોલસાના વપરાશને શૂન્ય કરી શકાય અને  વૈકલ્પિક ઇંધણનો લવચીક ઉપયોગ કરવાની મોકળાશ આપતી આ ટેકનોલોજી  નવા રસ્તાને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

    વૈશ્વિક સ્તરે તેના પ્રકારના સૌથી મોટા ઔદ્યોગિક-સ્તરના પ્લાન્ટ તરીકે સ્થિત આ પ્રકલ્પ સફળ પ્રદર્શનને આધીન રહી વાર્ષિક ૧૦ લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડને સંકલિત કરવા માટે ૭ થી ૮ ગણો વધારી શકાય છે, જે ભારત અને તેનાથી આગળ ઓછા કાર્બન સિમેન્ટ ઉત્પાદન માટે માપી શકાય તેવો માર્ગ સ્થાપિત કરવામાં સહાય કરે છે.

    અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે સિમેન્ટ ઉદ્યોગના ભવિષ્યના ઓછા કાર્બન-ઉત્પાદન સંક્રમણ માટે સ્પષ્ટ  વિચારસરણી, તકનીકી નવીનતા અને મૂલ્યની શ્રેણીમાં સહયોગની જરૂર પડશે. ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો અને લાંબા ગાળાના ટકાઉ વિકાસને આધાર આપતી અને પ્રક્રિયા થકી ઉત્સર્જન ઘટાડી શકે તેવી આગામી પેઢીની તકનીકોનું મૂલ્યાંકન કરવાની અમારી પ્રતિબદ્ધતાને લૈલાક સાથેની અમારી ભાગીદારી પ્રતિબિંબિત કરે છે. તેમણે આ પહેલને ભવિષ્યની વિશ્વ કક્ષાની  ઉત્પાદન પ્રક્રિયા બનાવવાના અમારા વિઝન સાથે સુસંગત ગણાવી હતી. .

    લૈલાક લિ.ના સી.ઈ.ઓ ડેનિયલ રેનીએ આ વેળા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા અને સૌથી અદ્યતન સિમેન્ટ ઉત્પાદન નેટવર્કમાંથી એકનું સંચાલન કરતી અંબુજા સિમેન્ટ્સ સાથે વ્યાપારી ધોરણે ઓછા ખર્ચ અને ઓછા કાર્બન સિમેન્ટ ઉત્પાદન માટે પ્રકલ્પ પહોંચાડવાના હેતુ સાથે આ સહયોગની શરૂઆત કરવાનો અમને આનંદ છે. તેમણે ઉમેર્યું કે અમે ભેગા મળીને વૈશ્વિક સિમેન્ટ ઉદ્યોગ માટે આર્થિક, નમૂનારુપ અને ભવિષ્ય-પ્રૂફ ઉકેલ ઉપલબ્ધ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના ઓઢવમાં ૩ કરોડની ઠગાઈ આચરનાર બે બિલ્ડરની ધરપકડ કરાઇ

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી ૧૧ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad એક સાથે ૩ સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ૨જી જુલાઈથી વરસાદનું જોર વધશે

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: કાલુપુરના વેપારીના નામે આંગડિયામાંથી બારોબાર રૂપિયા ૩૫ લાખ મગાવી ઠગાઈ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.