Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
    • Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું
    • Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત
    • Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો
    • Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત
    • Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું
    • Morbi: જાંબુડિયા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત
    • Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Patan ફાયર બ્રિગેડના બધા કર્મચારીઓની રજા રદ, આકસ્મિક ઘટનાને પહોંચી વળવા નિર્ણય લેવાયો
    ગુજરાત

    Patan ફાયર બ્રિગેડના બધા કર્મચારીઓની રજા રદ, આકસ્મિક ઘટનાને પહોંચી વળવા નિર્ણય લેવાયો

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patan,તા.૧૯

    પાટણ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આકસ્મિક આગ જેવી ઘટનાને પહોંચી વળવા પાટણ ફાયર વિભાગ દ્વારા આગોતરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બગવાડામાં એક-એક ટીમ, સિદ્ધપુરમાં ચાર રસ્તા અને નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં ત્રણ સ્થળોએ એલર્ટ મોડ પર રાખવામાં આવશે.

    તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. પાટણ ફાયર વિભાગના ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન આગ લાગવાની કોઈ શક્યતા નથી. અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કર્યા બાદ ફાયર બ્રિગેડના ૧૧ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

    સિદ્ધપુરમાં આગની ઘટનામાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા અને જાનમાલના નુકસાનને ઘટાડવા માટે આ કરવામાં આવ્યું છે. ચોકડી, બગવાડા અને નગરપાલિકા વિસ્તારમાં એક-એક ટીમ એલર્ટ મોડમાં સ્ટેન્ડબાય પર રહેશે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. તેમણે કહ્યું કે તેઓ વધુ નુકસાન અટકાવવાનો પ્રયાસ કરશે.

    જો કે આ આદેશ કંઈ ફક્ત પાટણ શહેર પૂરતો જ મર્યાદિત રહે તેમ લાગતું નથી. આગામી દિવસોમાં રાજયની બધી જ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ આ જ પ્રકારનો આદેશ લાગું કરે તો નવાઈ ના પામતા. દિવાળી દરમિયાન આમ પણ આગ બનવાના બનાવોમાં નિયમિત દિવસો કરતાં વધારે ઘટના બનતી હોય છે. આના લીધે ફાયર બ્રિગેડના જવાનોએ દિવાળી આગ બૂઝાવવામાં જ કાઢવી પડશે. લોકો આગ લગાવવામાં દિવાળી કાઢશે તો ફાયર બ્રિગેડના જવાનો આગ બૂઝાવવામાં દિવાળી પૂરી કરશે. તેથી ફાયર બ્રિગેડમાં કારકિર્દી બનાવવા ઇચ્છનારા પણ આ વિચારી લે. દિવાળીમાં રજા ભૂલી જવી પડશે.

    Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025
    જામનગર

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025
    જામનગર

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025
    જામનગર

    Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો

    July 5, 2025
    મોરબી

    Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત

    July 5, 2025
    મોરબી

    Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025

    Jamnagar: મા-બાપને ઘરમાં પૂરીને નાસી છૂટેલી એક સગીરા મુંબઈમાંથી હેમખેમ મળી આવતાં હાશકારો

    July 5, 2025

    Wankaner મેસરિયા ગામે ધાબા પરથી ફળિયામાં પટકાતા વૃદ્ધનું મોત

    July 5, 2025

    Wankaner લાકડધાર ગામે તળાવ પાસે ખરાબામાંથી દારૂની ૫૨ બોટલ સાથે એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

    July 5, 2025

    Jamnagar: મહાનગરપાલિકા દ્વારા દુકાનોની કરાયેલી હરાજી માં ૪૪ દુકાનોનું વેચાણ થયું

    July 5, 2025

    Jamnagar: ખાતર ભરેલો એક ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો પોલીસ તંત્રની કવાયત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.