Madhavpur,તા.23
માધવપુર પોલિસ દ્વારા દીપાવલી ના તહેવાર નિમિતે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવા માં આવ્યું હતું.માધવપુર પોલીસ સ્ટેશન થી મેનબજાર આઝાદ ચોક શાકમાર્કેટ મોટા જાપા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકને અડચડ રૂપ વાહનો અને ફેરિયા ઓને શુચના ઓ આપી હતી અને માધવપુર માં દીપાવલીના તહેવાર નિમિતે પોતાના વાહનો અડચડ રૂપના રાખવા ફેરિયા ઓને ટ્રાફિકના થાય તે દયાને રાખી વેપાર ધંધો કરવા માધવપુર પી એસ આઇ આર.જી. ચુડાસમાદ્વારા લોકો ને વાકેફ કરવા માં આવ્યા હતા.માધવપુર પોલસ સ્ટાફ અને હોમ ગાર્ડ જવાનો તથા જી આર ડી ના જવનો સાથે રાખી ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.
Trending
- Una: પોલીસે ભુવાનો વેશ ધારણ કરી જંગલમાં હિસંક દીપડાનો સામનો કરી હત્યારાને દબોચ્યો
- Satellite survey: ઉનાનાં પૂર્વ ધારાસભ્યનાં ખેતરની મગફળી સેટેલાઈટ ઈમેજમાં ગુમ થઈ ગઈ
- Kodinar: તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ પાંચ કિ.મી.દૂર બનાવવા સામે સભ્યોનો વિરોધ
- Jamkandorana: પતિના વિયોગમાં 80 વર્ષીય વૃદ્ધાએ જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો
- Upleta: મકાન ધરાશાયી થતા વૃદ્ધા દટાયા
- Dhoraji: પીપળીયા ગામની જમીન જમનાવડ પંચાયતને રમત ગમત માટે ફાળવવા સામે વિરોધ
- Porbandar: માધવપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રિપલ અક્સ્માત
- Jasdan: કનેસરા ગામે નવા માર્ગનાં કામનું મંત્રી કુંવરજીભાઈનાં હસ્તે ખાતમુહૂર્ત