પ્રકાશનો ઉત્સવ ! એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ-બીજ આ પાંચ ઉત્સવો પાંચ વિભિન્ન સાંસ્કૃતિક વિચાર ધારાઓ લઈને સમ્મિલિત થયા છે. જાગૃત સમજપૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે.
Trending
- Fresh Fruits ખાવાથી ફેફસાને વાયુ પ્રદુષણની ઓછી અસર:UK University
- ભારત અપમાન નહી સ્વીકારે; અમેરિકી ટેરિફ નિષ્ફળ જશે : Putin
- અમેરિકન પ્રમુખ `મજાકનું પાત્ર’ બની ગયા : Albanian Prime Minister ટ્રમ્પની `ઠેકડી’ ઉડાવી
- દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ
- Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ
- President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે
- Jagdish Vishwakarma ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે
- Gujarat નજીક અરબી સમુદ્રની સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ