Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર

    June 19, 2025

    June 19, 2025

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર
    • Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો
    • યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું
    • Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!
    • Pune નજીક અકસ્માત : કાર-ટ્રક અકસ્માતમાં 8ના મોત
    • Corona ના નવા વેરિયન્ટ ‘નિમ્બસ’ની એન્ટ્રી : ચીન બાદ અમેરિકામાં અનેક કેસ
    • Ola Cab’s decision: હવે ડ્રાઇવરોને મળશે સંપૂર્ણ કમાણી, ઝીરો કમિશન મોડેલ લાગુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhujમાં નકલી સોનાના બિસ્કીટ સાથે એક યક્તિની ધરપકડ કરવામાં આવી
    સૌરાષ્ટ્ર

    Bhujમાં નકલી સોનાના બિસ્કીટ સાથે એક યક્તિની ધરપકડ કરવામાં આવી

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj, તા.૩૦

    હાલ સોનાનો ભાવ આસમાને છે. ત્યારે સસ્તા સોનાનાની લાલચમાં કચ્છની ચીટર ટોળકી દ્વારા કચ્છ ઉપરાંત ગુજરાત રાજ્ય અને બહારના લોકોને નકલી સોનું પકડાવીને લોખોની ઠગાઇ કરી હોવાના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચુક્યા છે. ત્યારે ધનતેરસના આગલા દિવસે નકલી સોનાના બિસ્કીટ સાથે કોઇને છેતરવા માટે ચીટરોને નકલી બિસ્કીટ દેવા નીકળેલા માધાપરના ચીટરને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાં મોટાપીર દરગાહ પાસે પતળના ૧૬ બિસ્કીટ સાથે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં સસ્તુ સોનું વેચવાના ઇરાદે નીકળેલા મુળ નખત્રાણાના કોટડા જડોદર ગામના હાલ માધાપર નવાવાસ કેવલ હોમ્સ ખાતે રહેતા અમિતકુમાર અમૃતલાલ સોની નામના ચીટરને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. આરોપીના કબજાની સ્વીફ્ટ કારમાંથી પીતળ જેવી ધાતુના ૧૬ નંગ બિસ્કીટ મળી આવ્યા હતા. આરોપીના કબ્જામાંથી એક લાખની કાર પીતળ જેવા લાગતા ધાતુના ૧૬ બિસ્કીટ અને મોબાઇલ કબ્જે કરીને આરોપી વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપી અમિતકુમાર સામે અગાઉ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને પ્રોહિબીશનનો કેસ નોંધાયલ છે. તેમજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનો નોંધાયેલ છે. આ રીઢા આરોપી પાસેથી વધુ વિગતો ઓકાવવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરી એલસીબીના ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ તેમની ટીમના સભ્યોએ કરી હતી.  પીતળના ૧૬ બિસ્કીટ સાથે પકડાયેલો અમિતકુમાર સોની ભુજના ચીટરોને છ હજારમાં એક બિસ્કીટ વેચતો હોવાની એલસીબીને માહિતી મળી હતી. દરમિયાન અમિતકુમાર નકલી સોનાના બિસ્કીટ લઇને ચીટરો સુધી પહોંચે તે પહેલા મોટાપીર દરગાહ પાસેથી એલસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપી પકડાઇ જતાં ભુજના કુખ્યાત ચીટરોને મળતા નકલી સોના બિસ્કીટનો ોત બંધ થઇ ગયો હતો.

    Bhuj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    June 19, 2025
    સૌરાષ્ટ્ર

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    June 19, 2025

    Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર

    June 19, 2025

    June 19, 2025

    Israel warns Iranians: અરાક અણુ રિએકટર પર ભીષણ હુમલો

    June 19, 2025

    યુધ્ધગ્રસ્ત ઇરાનમાં ફસાયેલા 110 છાત્રોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું

    June 19, 2025

    Israeli નું વધુ એક એફ-35 વિમાન ઈરાને તોડી પાડયું!

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આગામી 24 કલાક South Gujarat-Saurashtra ના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    June 19, 2025

    Australian batsman Gilchrist યશસ્વી જયસ્વાલને ગણાવ્યો ભારતનો આગામી સુપર સ્ટાર

    June 19, 2025

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.