Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
    • Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»West Bengal મેડિક્સ ફોરમ અને કેટલાંક નાગરિક સમાજ સંગઠનોએ સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢી
    અન્ય રાજ્યો

    West Bengal મેડિક્સ ફોરમ અને કેટલાંક નાગરિક સમાજ સંગઠનોએ સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢી

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata,તા.૩૧

    સામાન્ય લોકોની સાથે આંદોલનકારી જુનિયર ડોકટરોએ સાંજે કોલકાતામાં મશાલ સરઘસ કાઢ્યું હતું.આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને મૃતક ડૉક્ટર અને તેના પરિવારને ન્યાયની માગણી સાથે ૯ ઑગસ્ટના રોજ ડૉક્ટરોએ અહીં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

    પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફોરમના પ્રતિનિધિઓ અને અનેક નાગરિક સમાજ સંગઠનોએ સોલ્ટ લેકના સેક્ટર ૩માં પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલ ઑફિસથી સેક્ટર ૧માં સીજીઓ કૉમ્પ્લેક્સમાં સીબીઆઇ ઑફિસ સુધી રેલી કાઢી હતી. ’અમને ન્યાય જોઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કરીને, પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે સીબીઆઈ દુષ્કર્મ-હત્યા કેસમાં તેની તપાસ જલ્દીથી પૂર્ણ કરે. આંદોલનકારી ડોકટરોમાંના એકે કહ્યું કે આ ઘટનાને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે.

    પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂરી કરવા માટે ૨૪ કલાકની સમયમર્યાદા આપી ન હોવાથી જુનિયર ડોકટરોએ ૫ ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની તેમની મુલાકાતના કલાકો બાદ ૨૪ ઓક્ટોબરે તેમણે ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.

    સીબીઆઇ હજુ પણ કેસની તપાસ કરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ તેમની તપાસ ઝડપી કરે. ૯ ઓગસ્ટના રોજ,આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી ફરજ પર રહેલા એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરોએ પીડિતાને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલોમાં તબીબોને કડકક સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરચા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ’કામ બંધ કર્યું’.

    જુનિયર ડોકટરોએ ૫ ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. કારણ કે, પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે ૨૪ કલાકની સમયમર્યાદા આપી ન હતી. તેમણે ૨૪ ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે બેઠક કર્યાની થોડી જ કલાકો બાદ પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હતી.

    Kolkata
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025

    Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ

    June 17, 2025

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025

    Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.