Dhoraji, તા. 8
ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે રરપમી જન્મ જયંતિ નિમિતે પૂજા, અર્ચન, પ્રસાદ, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે જય જલારામના નાદ સાથે ઉજવણી કરવામાં આવશે.આ તકે ધોરાજીનાં જલારામ મંદિર ખાતે ભકતોએ વિશાળ સંખ્યામાં દર્શનનો લ્હાવો લઇ પૂજા-અર્ચના કરી હતી.
Trending
- Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત
- 3 જુલાઈનું રાશિફળ
- 3 જુલાઈનું પંચાંગ
- Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ
- દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે
- ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal
- ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું Fixed Traveling Allowance વધારીને રૂ.૨૫૦૦ પ્રતિ માસ કરાયું
- Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ