Jamnagar,તા.11
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રિના સમયે પુરપાટ થઈ રહેલા એક વાહનના ચાલકે આ માર્ગ પર એક નંદીને અડફેટે લેતા આ નંદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.અહીં ઈજાગ્રસ્ત બનેલા નંદીના પગમાં ફ્રેકચર હોય, તેનું ઓપરેશન તેમજ સારવાર માટે નંદીને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
Trending
- ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
- 25 એપ્રિલનું રાશિફળ
- 25 એપ્રિલનું પંચાંગ
- તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
- મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
- Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
- Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
- Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

