Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Swati Maliwal પર હુમલો કરવાના આરોપમાં વિભવ કુમાર જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
    રાષ્ટ્રીય

    Swati Maliwal પર હુમલો કરવાના આરોપમાં વિભવ કુમાર જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૫

    આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટે વિભવ કુમારને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી વિભવ કુમારે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વિભવ કુમાર પર આપ સાંસદ સ્વાતિ માલીવાલે ૧૩ મેના રોજ સીએમ આવાસ પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ૧૬ મેના રોજ આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ ૧૮ મેના રોજ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

    ૧૨ જુલાઈએ વિભવની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર કરવાનાં કારણો આપતાં જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની ખંડપીઠે કહ્યું કે જામીન આપવાથી સાક્ષીઓ અને પુરાવાઓ પ્રભાવિત થઈ શકે છે. વિભવ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તીસ હજારી કોર્ટ આ કેસની સુનાવણી ૩૦ જુલાઈએ કરશે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચાર્જશીટ કુલ ૫૦૦ પેજની છે, જેમાંથી ૩૦૦ મુખ્ય પેજ છે. પોલીસ ચાર્જશીટમાં માત્ર વિભવ કુમારને જ આરોપી બનાવવામાં આવ્યો છે.

    આ કેસ ૧૩ મેના રોજ શરૂ થયો હતો, જેમાં સ્વાતિએ કુમાર પર તેની સાથે મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. તેણીએ જણાવ્યું કે ૧૩મી મેની સવારે તે અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે ગઈ હતી, ત્યારબાદ તેને રાહ જોવા માટે સીએમ હાઉસની લોબીમાં બેસાડવામાં આવી હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે રાહ જોઈ રહી હતી ત્યારે કેજરીવાલના અંગત સચિવ તેની પાસે આવ્યા અને તેની સાથે મારપીટ કરવા લાગ્યા, એટલું જ નહીં તેણે આરોપ લગાવ્યો કે કુમારે તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. સ્વાતિના આ આરોપો પછી, કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

    સ્વાતિના આરોપો બાદ કુમારે પણ સ્વાતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે સ્વાતિએ સીએમ હાઉસમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો, વધુમાં તેણે કહ્યું કે જ્યારે સ્વાતિને આ રીતે ઘરમાં પ્રવેશવાની ના પાડવામાં આવી અને તેને લોબીમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું તો તેણે ધક્કો મારવાનું શરૂ કર્યું.

     

    New Delhi Supreme Court Swati Maliwal Vibhav Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.