Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સોભિતા પોતાના પતિ Naga Chaitanya સાથે માંગ ભર્યા પછી દર્શન માટે તિરુપતિ પહોંચી

    August 24, 2025

    Ranbir Kapoor-Alia Bhatt નું લગભગ ૨૫૦ કરોડ રૂપિયા નું ઘર તૈયાર છે

    August 24, 2025

    Akshay Kumar and Saif Ali Khan ’હૈવાન’નું શૂટિંગ શરૂ કર્યું

    August 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સોભિતા પોતાના પતિ Naga Chaitanya સાથે માંગ ભર્યા પછી દર્શન માટે તિરુપતિ પહોંચી
    • Ranbir Kapoor-Alia Bhatt નું લગભગ ૨૫૦ કરોડ રૂપિયા નું ઘર તૈયાર છે
    • Akshay Kumar and Saif Ali Khan ’હૈવાન’નું શૂટિંગ શરૂ કર્યું
    • Aamir Khanના ભત્રીજાની સ્ક્રિપ્ટ તેની પહેલી ફિલ્મ પહેલા જ ચોરાઈ ગઈ, ઈમરાને વર્ષો પછી ખુલાસો કર્યો
    • London માં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કાર્તિક આર્યન જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો
    • લંડનમાં વિરાટ કોહલી ખૂબ પરસેવો પાડી રહ્યો છે, લોર્ડ્‌સમાં પ્રેક્ટિસ દરમિયાન ચાહકોને મળ્યો
    • મને ખૂબ જ આશ્ચર્ય થયું છે, આ ખૂબ જ મુશ્કેલ છે. હું ફક્ત ટીમ જોઈ રહ્યો હતો,AB de Villiers
    • Animesh Kujur ઇતિહાસ રચ્યો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન બનાવ્યું, ટોક્યોમાં ચમકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત
    સુરત

    Surat:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૪

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ૯ નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપી દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને વાયરલેસ મેસેજ મળ્યો હતો કે,નપી પી સવાણી હોસ્પિટલ સિધ્ધકુટિર મંદિર તાપી નદીના પાણીમાંથી એક મહિલાની લાશ લોકોને જોવા મળી છે. આ માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહિલાની લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી.

    પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના બાદ યુવતીના પરિવારના સભ્યો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યુવતીની હત્યા થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ૯ નવેમ્બરના રોજ યુવતી રાત્રે સાડા ત્રણ વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. તેને સિધ્ધકુટીર મંદિર પાસે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે રીક્ષા ચાલકના મોબાઈલ પરથી કાના પરમાર નામના વ્યક્તિને ફોન કર્યો હતો.

    કાનો પોતાના મિત્ર રોહિત ધુમડિયા સાથે યુવતી પાસે આવ્યો હતો. યુવતીને મોટર સાયકલ પર બેસાડી મોટા વરાછા વિસ્તારના ઉતરાણ તરફ આવેલા પનવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં હોટલની અંદર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કાનો જે સમયે યુવતી સાથે હોટલના રૂમમાં હતો ત્યાં રોહિત હોટલના રૂમની બહાર દેખરેખ કરી રહ્યો હતો. ત્યારબાદ કાનો અને રોહિત યુવતીને કાપોદ્રા સિધ્ધકુટીર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે છોડીને જતા રહ્યા હતા.ત્યારબાદ આ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મરણ જનાર યુવતીના સગા સંબંધીઓના નિવેદન લેતા સામે આવ્યું હતું કે, કાનો પરમાર અગાઉથી જ પરણીત હતો. મૃતકને છેલ્લા ૬ મહિનાથી ડરાવી ધમકાવીને તેની સાથે આડા સંબંધ રાખવા મજબૂર કરતો હતો. મરજી વિરુદ્ધ કાનાએ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યુ હતું. ૯ નવેમ્બરના રોજ રાત્રિના સમયે કાના એ મૃતક યુવતીને ડરાવી ધમકાવીને ઘરેથી બોલાવી હતી. હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરી યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. કાનાની ધમકીથી પરેશાન થઈને યુવતીએ આપઘાતનું પગલું ભર્યું. પોલીસે યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર કાના પરમાર અને રોહિત ધુમડિયાની ધરપકડ કરી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat:કાળા બજારીયાઓના કારણે ગુજરાતમાં યુરિયા ખાતરની અછત

    August 23, 2025
    સુરત

    Surat: પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત

    August 22, 2025
    સુરત

    DySP Nikita Shiroya અને હેડ કોન્સટેબલ રૂા.1.50 લાખની લાંચ લેતા ઝબ્બે

    August 21, 2025
    સુરત

    Suratની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, ૮ ડીસીપી તરીકે મહિલા અધિકારી

    August 20, 2025
    સુરત

    Surat: આંગડિયા પેઢી દ્વારા આરટીજીએસના બહાને ૫૧ લાખની છેતરપિંડી કરાઇ

    August 14, 2025
    સુરત

    Surat: નાસ્તાના ખર્ચને લઈને મામા-ફોઈના ભાઈઓ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ

    August 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સોભિતા પોતાના પતિ Naga Chaitanya સાથે માંગ ભર્યા પછી દર્શન માટે તિરુપતિ પહોંચી

    August 24, 2025

    Ranbir Kapoor-Alia Bhatt નું લગભગ ૨૫૦ કરોડ રૂપિયા નું ઘર તૈયાર છે

    August 24, 2025

    Akshay Kumar and Saif Ali Khan ’હૈવાન’નું શૂટિંગ શરૂ કર્યું

    August 24, 2025

    Aamir Khanના ભત્રીજાની સ્ક્રિપ્ટ તેની પહેલી ફિલ્મ પહેલા જ ચોરાઈ ગઈ, ઈમરાને વર્ષો પછી ખુલાસો કર્યો

    August 24, 2025

    London માં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કાર્તિક આર્યન જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો

    August 24, 2025

    લંડનમાં વિરાટ કોહલી ખૂબ પરસેવો પાડી રહ્યો છે, લોર્ડ્‌સમાં પ્રેક્ટિસ દરમિયાન ચાહકોને મળ્યો

    August 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સોભિતા પોતાના પતિ Naga Chaitanya સાથે માંગ ભર્યા પછી દર્શન માટે તિરુપતિ પહોંચી

    August 24, 2025

    Ranbir Kapoor-Alia Bhatt નું લગભગ ૨૫૦ કરોડ રૂપિયા નું ઘર તૈયાર છે

    August 24, 2025

    Akshay Kumar and Saif Ali Khan ’હૈવાન’નું શૂટિંગ શરૂ કર્યું

    August 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.