Morbi તા 15
મોરબીના ખાતે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની સ્મૃતિમાં તા 20/11 ના રોજ તેમના ધર્મપત્ની ગં.સ્વ. દમીયંતીબેન, પુત્ર સિદ્ધાર્થભાઈ દ્વારા અવેશ ચાનિયા એડવોકેટે યુસુફભાઈ ચાનિયા, રોહિલાપીરની દરગાહ પાસે, નકાઅદા મંદિર પાસે, મકરાણીવાસ ખાતે ની:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.હસ્તીબેન મહેતાના દ્વારા દર્દીઓને તપાસી, બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવા સાથે જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ જયસુખભાઇ ભાલોડિયા દ્વારા હાડકા, સાંધા તેમજ વા ના દર્દીને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. હસ્તીબેન મહેતાનો આ 144 મો એક દિવસિય કેમ્પ થશે.
Trending
- 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
- Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
- Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
- Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
- 5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે
- Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત
- ભારત સાથેના સંબંધ સારા પણ ટેરીફ નહી ઘટે; Trump