Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત

    September 16, 2025

    D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં

    September 16, 2025

    Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત
    • D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં
    • Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે
    • Jamnagar: ખંભાળીયામાં જીલ્લાની `દિશા’ કમીટીની બેઠક યોજાઇ
    • Surat: ગ્રીન વ્હીકલ પોલિસી : વાહનો સસ્તા થશે
    • Gir Somnath: PMના 75મા જન્મ દિવસે સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે
    • Bhavnagar : બંધ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતા ડ્રાઇવરનું મોત
    • Junagadh:ગ્રીન સીટી સોસાયટીનાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»૧૬ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર પંદર દિવસમાં ૬૧ લાખથી વધુ Tourists ઓ પહોંચ્યાં
    ગુજરાત

    ૧૬ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર પંદર દિવસમાં ૬૧ લાખથી વધુ Tourists ઓ પહોંચ્યાં

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૫

    દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. ૨૬ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના ૧૬ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૬૧ લાખ ૭૦ હજાર ૭૧૬ લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી-આકર્ષણો, અટલબ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. દ્વારકામાં ૧૩ લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.

    ક્રમાંક પ્રવાસન સ્થળ પ્રવાસીઓની સંખ્યા

    ૧. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો ૪,૯૦,૧૫૧

    ૨. અટલ બ્રિજ ૧,૭૭,૦૬૦

    ૩. રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ૧૬,૨૯૨

    ૪. કાંકરિયા તળાવ ૫,૯૫,૧૭૮

    ૫. પાવગઢ મંદિર અને રોપવે સુવિધા ૮,૯૨,૧૨૬

    ૬. અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય ૧૨,૦૮,૨૭૩

    ૭. ગીરનાર રોપવે ૧,૦૫,૦૯૨

    ૮. સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત) ૧,૦૨,૪૩૮

    ૯. વડનગર આકર્ષણો ૭૪,૧૮૯

    ૧૦. સોમનાથ મંદિર ૮,૬૬,૭૨૦

    ૧૧. દ્વારકા મંદિર ૧૩,૪૩,૩૯૦

    ૧૨. નડાબેટ ૬૪,૭૪૫

    ૧૩. મોઢેરા સૂર્ય મંદિર ૪૫,૩૭૫

    ૧૪. સ્મૃતિવન સ્મારક, ભુજ ૪૫,૫૨૭

    ૧૫. ગીર જંગલ સફારી   દેવળીયા જીપ અને બસ સફારી ૧,૧૩,૬૮૧

    ૧૬. દાંડી સ્મારક ૩૦,૪૭૯

    કુલ પ્રવાસીઓની સંખ્યા ૬૧,૭૦,૭૧૬

    કચ્છમાં રણોત્સવ શરૂ, ૨૦૨૩-૨૪માં ૭.૪૨ લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્‌સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ ૨૦૨૪-૨૫માં એડ્‌વેન્ચર ઝોન (૨૦ અલગ-અલગ એડ્‌વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (૧૦ અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે. જી-૨૦ બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા ભારતની યજમાનીમાં આયોજિત થયેલી જી-૨૦ બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ ય્-૨૦ બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, જી-૨૦ દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.જી-૨૦પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

    Gandhiangar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત

    September 16, 2025
    રાજકોટ

    D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં

    September 16, 2025
    અમદાવાદ

    Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે

    September 16, 2025
    જામનગર

    Jamnagar: ખંભાળીયામાં જીલ્લાની `દિશા’ કમીટીની બેઠક યોજાઇ

    September 16, 2025
    સુરત

    Surat: ગ્રીન વ્હીકલ પોલિસી : વાહનો સસ્તા થશે

    September 16, 2025
    મોરબી

    Income Taxનું સુપર ઓપરેશન: મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ દરોડા

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત

    September 16, 2025

    D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં

    September 16, 2025

    Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે

    September 16, 2025

    Jamnagar: ખંભાળીયામાં જીલ્લાની `દિશા’ કમીટીની બેઠક યોજાઇ

    September 16, 2025

    Surat: ગ્રીન વ્હીકલ પોલિસી : વાહનો સસ્તા થશે

    September 16, 2025

    Gir Somnath: PMના 75મા જન્મ દિવસે સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot Westની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત લંબાવવા દરખાસ્ત

    September 16, 2025

    D-staff policeman ની ઓળખ આપી મોરબીના યુવાન પાસેથી રૂા.12 હજાર પડાવી લીધાં

    September 16, 2025

    Ahmedabad: રાહુલ ગાંધી તાલુકા -જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.