Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar : બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ

    September 18, 2025

    Vadodara : ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી

    September 18, 2025

    Vadodara : પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar : બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ
    • Vadodara : ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી
    • Vadodara : પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી
    • Gandhinagar: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ
    • Amreli: બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
    • Godhra સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો
    • Kinjal Dave ને ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત ગાવા પર પ્રતિબંધ યથાવત્
    • Surendranagar: લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»‘તમે દેશનું નામ રોશન કર્યું’ PM Modi એ પેરિસમાં બ્રોન્ઝ જીતનારManu Bhakar ને પાઠવ્યા અભિનંદન
    ખેલ જગત

    ‘તમે દેશનું નામ રોશન કર્યું’ PM Modi એ પેરિસમાં બ્રોન્ઝ જીતનારManu Bhakar ને પાઠવ્યા અભિનંદન

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     

    પેરિસથી રમતજગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરીને અભિનંદન પાઠવ્યા છે.

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ

    20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી. અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.

    મનુએ આઠ શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની યેજી કિમ કરતાં તે માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી, જેણે આખરે 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કિમના જ દેશની યે જિન ઓહે 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ ફાઈનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક 2012 પછી શૂટિંગમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારતીય શૂટર્સ ખાલી હાથે પરત ફર્યા હતા અને મેડલ જીતી શક્યા નહોતા.

    શૂટર મનુ ભાકર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે. તેણે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે.

    વડાપ્રધાને મનુ ભાકરને આપ્યા અભિનંદન

    દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલમ્પિકમાં ઈતિહાસ રચનાર મનુ ભાકરને પણ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન ટેલિફોનિક વાતચીતમાં મનુને કહ્યું કે, ‘ખૂબ ખૂબ અભિનંદન… તમારા સફળતાના સમાચારો સાંભળી હું ખૂબ ઉત્સાહિત અને આનંદીત થયો છું.’ તો મનુએ કહ્યું કે, ‘અહીં રમી રહેલા આપણાં ખેલાડીઓ સારુ રમી રહ્યા છે.’ તો વડાપ્રધાને કહ્યું કે, ‘તમે સિલ્મર મેડલ મેળવતા રહી ગયા, છતાં તમે દેશનું નામ રોશન કર્યું છે. તમને બે પ્રકારની ક્રેડિટ મળી છે. એક તો તમે કાંસ્ય પદક લાવ્યા અને બીજું કે, તમે આ મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બન્યા છો. મારા તરફથી તમને અભિનંદન. ટોકીયો ઓલમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો, જોકે આ વખતે તમે તમામ ખામીઓ પુરી કરી દીધી છે.’ પછી મનુએ કહ્યું કે, હજુ આગામી ઘણી મેચો રમવાની છે, તેથી મને આશા છે કે, હું ઘણું સારુ રમવાનો પ્રયાસ કરીશ.’ ત્યારબાદ વડાપ્રધાને કહ્યું કે, ‘મને પુરો વિશ્વાસ છે કે, તમે આગામી મેચોમાં પણ સારું રમશો. તમે બિગનિંગ સારુ કર્યું છે, તેથી તમારો ઉત્સાહ પણ વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે, જેના કારણે દેશને લાભ થશે.’

    congratulates Manu Bhakar manu-bhaker-wins-bronze-medal Olympics 2024 PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma એ પાછા ફરતા પહેલા મ્હાત્રે અને સરફરાઝ ખાન સાથે પ્રેક્ટિસ કરી

    September 17, 2025
    ખેલ જગત

    Rashid Khan ઇતિહાસ રચ્યો, ભારતના ઘાતક બોલરનો રેકોર્ડ તોડ્યો

    September 17, 2025
    ખેલ જગત

    Indian Women’s Team પાકિસ્તાનનો સામનો કરતી વખતે વિરોધી ટીમ સાથે હાથ નહીં મિલાવે

    September 17, 2025
    ખેલ જગત

    Afghanistan ની હારથી સુપર ફોર માટેની દોડ રોમાંચક બની ગઈ છે

    September 17, 2025
    ખેલ જગત

    ભારતીય ટીમની પસંદગી સમિતિમાં બે ભૂતપૂર્વ ખેલાડીઓ ઉમેરવામાં આવશે, જે અજિત અગરકર સાથે નજીકથી કામ કરશે

    September 17, 2025
    મુખ્ય સમાચાર

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar : બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ

    September 18, 2025

    Vadodara : ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી

    September 18, 2025

    Vadodara : પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી

    September 18, 2025

    Gandhinagar: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ

    September 18, 2025

    Amreli: બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

    September 18, 2025

    Godhra સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar : બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ

    September 18, 2025

    Vadodara : ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી

    September 18, 2025

    Vadodara : પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.