Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
    • Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand
    • Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર
    • Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો
    • Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે
    • Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, ૮૧% વિદ્યાર્થીનેમાતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી
    ગુજરાત

    Gujarat માં વિકાસ માત્ર જાહેરાત-પોસ્ટરોમાં, ૮૧% વિદ્યાર્થીનેમાતૃભાષા લખતા-વાંચતા નથી આવડતી

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨

    નવી શિક્ષણ નીતિનો અમલ શરુ થઈ ગયો છે પરંતુ ગુજરાતમાં કઈ સદીની શિક્ષણ પ્રથા ચાલી રહી છે તે સમજી શકાતું નથી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનો વહીવટી સદંતર ખાડે ગયો છે. સત્તાવાર આંકડા સામે આવતા લાગી રહ્યું છે કે, શિક્ષણ મંત્રીના સઘળા દાવા પોકળ સાબિત થઈ શકે છે. રાજ્યમાં ૨૫૭૪ સરકારી સ્કૂલો ખંડેર હાલતમાં છે. ૭૫૯૯ સ્કૂલોની મકાન કાચી દીવાલો અને છતથી ઢંકાયેલા છે.

    આજે પણ ૧૪૬૦૦ સ્કૂલો એક વર્ગખંડથી ચાલે છે. શાળા પ્રવેશોત્સવના તાયફા થાય છે અને ૧૦૦ ટકા નામાંકનના દાવા કરવામાં આવે છે પરંતુ ૧૦ લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા જ નથી. ૧૬૦૬ સ્કૂલમાં એક જ શિક્ષક છે. સ્થિતિ એ છે કે ધોરણ-૩થી ધોરણ-૮ સુધીના ૮૧ ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા-લખતાં આવડતું જ નથી. ૫૬૧૬ સ્કૂલ બંધ કરી દેવાઈ છે. ૮૬ સ્કૂલોમાં માત્ર પાંચથી દસ વિદ્યાર્થી છે. રાજ્યમાં ૨૦ હજાર વર્ગ ખંડોની અછત છે. ખેલ મહાકુંભની મોટા ઉપાડે વાતો થાય છે પરંતુ ૪૦૦૦ સ્કૂલો પાસે મેદાન જ નથી.

    ગુજરાતી માતૃભાષાનું ગૌરવ અને અસ્મિતાની મોટી મોટી વાતો કરતી સરકાર ખુદ તેના બનાવેલા નિયમનું પાલન કરાવી શકતી નથી. મુંબઈ કે મહારાષ્ટ્રમાં જઈએ તો પ્રથમ ભાષા મરાઠીમાં બોર્ડ જોવા મળે છે. પંજાબમાં પંજાબી અને દક્ષિણમાં જે તે રાજ્યની ભાષામાં બોર્ડ અચૂક હોય છે, પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષાની જ અવગણના કરવામાં આવે છે.

    ૨૦૨૨માં રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે સરકારી કચેરીઓ, ખાનગી કે કેન્દ્રીય સંસ્થાઓ, શોપિંગ સેન્ટર, મોલ્સ, જાહેર સ્થળો, દુકાનો, મલ્ટીપ્લેક્સ અને મનોરંજનના સ્થળો એમ બધી જગ્યાએ લગાવેલા બોર્ડમાં નામ, સરનામું, સૂચના, માહિતી, દિશાનિર્દેશમાં અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.

    New Education Policy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026
    મોરબી

    Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો

    July 11, 2026
    મોરબી

    Morbiના જોધપર નદી ગામે પરિણીતા સાસુ, જેઠ-જેઠાણીના ત્રાસને કારણે ઝેરી દવા પી લીધી

    July 11, 2026
    મોરબી

    Morbi તાલુકા પંથકમાં ત્રણ અકસ્માતના બનાવો, યુવાન-પૌઢ સહીત ત્રણના મોત

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૨૧ કારખાનાને શોકોઝ,૧૦ ને નોટિસ, ૧૩ એકમો બંધ કરાવતું જીપીસીબી

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026

    Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 11, 2026

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.