Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: પર્યુષણ પર્વ સબબ મટન વેચાણ પર પ્રતિબંધ

    August 20, 2025

    Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.

    August 20, 2025

    Vadiya માં ઢળતી સાંજે ધોધમાર વરસાદ, સુરવો ડેમ ઓવરફ્લો ત્રણ દરવાજા ખોલાયા

    August 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: પર્યુષણ પર્વ સબબ મટન વેચાણ પર પ્રતિબંધ
    • Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.
    • Vadiya માં ઢળતી સાંજે ધોધમાર વરસાદ, સુરવો ડેમ ઓવરફ્લો ત્રણ દરવાજા ખોલાયા
    • Junagadh: સગો બાપ ૧૦ વર્ષની દીકરી પર ૫ વર્ષ દુષ્કર્મ ગુજારતો રહ્યો : પાડોશી સામે પણ દુષ્કર્મનો ગુન્હો નોંધાયો
    • ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે : Gopal Italia
    • શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત
    • મૃત્યુ ભોજનનું આયોજન કરવું કે તેમાં ભાગ લેવો એ સજાપાત્ર ગુનો છે!
    • 20 ઓગસ્ટનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: Prabhukripa Resort માં ચાલતી જુગાર કલબમાં દરોડા જસદણ, આટકોટ, રાજકોટના જુગારીઓ ઝડપાયા
    રાજકોટ

    Rajkot: Prabhukripa Resort માં ચાલતી જુગાર કલબમાં દરોડા જસદણ, આટકોટ, રાજકોટના જુગારીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.15

     છેલ્લા 10 દિવસથી જુગારીઓ પોલીસથી બચવા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જુગાર કલબ ચલાવતાં ’તા: છ વેપારી સહિતના શખ્સો 14 શખ્સો દબોચાયાક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા અને ટીમની કાર્યવાહી
    રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ પ્રભુ કૃપા ફાર્મ એન્ડ રીસોર્ટ વિલામાં ધમધમતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.2.63 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલા રિસોર્ટમાં ફરીવાર જુગાર કલબ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જસદણ, આટકોટ, સરધાર, રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી જુગાર રમવા આવેલા 14 શખ્સોને ઝડપી લીધાં હતાં. જેમાં છ વેપારી પણ સામેલ હતાં.

    દરોડાની વિગત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં સાથેના હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, હરદેવસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ વિજય મેતાને  રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલ પ્રભુકૃપા ફાર્મ એન્ડ રીસોર્ટમાં દિપકભાઈ હીરપરા નામનો શખ્સ રીસોર્ટનો વીલા-ઈ ભાડેથી રાખી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે અને હાલ જુગાર ચાલું છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે પ્રભુ કૃપા રિસોર્ટમાં દરોડો પાડતાં વિલા-ઇ માં જુગાર ધમધમતું હતું.

    વિલામાં જુગાર રમતાં દિપક જયંતી હીરપરા (ઉ.વ.36),(રહે. સરદાર પટેલ નગર શેરી નં. 1, જસદણ), અશોક બટુક બાવળીયા (રહે.પોલારપર રોડ જસદણ), રાજેશ આંબા ઠૂંમર (રહે. સરધાર, સ્વામિનારાયણ મંદિર પાછળ), બાબુ રાઘવ રૂપારેલીયા (રહે. પાંચવડા ગામ, જસદણ), શિવુભા કાળુભા રાયઝાદા (રહે. કૈલાશનગર, આટકોટ), સાગર ઉર્ફે સંજય રમેશ હીરપરા (રહે.સ્વાતીપાર્ક એપાર્ટમેન્ટ ફ્લેટ નં સી 401 વિનુ ભાઈના ફ્લેટમાં ભાડેથી કોઠારીયા રોડ રણુજા મંદિરથી આગળ),   નરેન્દ્ર રણજીત બોરીચા (રહે.આટકોટ રોડ જલારામ સોસાયટી જસદણ), ધર્મેશ જીવરાજ ભુવા (રહે.ગોવિંદનગર ગેલ માતાજીના મંદિરની સામે ચીતલીયા કુવા રોડ જસદણ), નીતીન કાંતિ કાથરોટીયા (રહે.તપન હાઇટ્સ ફ્લેટ નં સી 503 મટુકી હોટલ પાછળ પુનીતનગર પાણીના ટાંકા પાસે), વિજય મનસુખ મેઘાણી (રહે. પાંચવડા, જસદણ), હાર્દીક વિનોદ મણવર (રહે. અરડોઈ, કોટડાસાંગાણી), સંજય લક્ષ્મણ રૂપારેલીયા (રહે.લક્ષ્મણનગર ચીતલીયાકુવા રોડ જસદણ), વિજય વિઠ્ઠઠલ પડાલીયા (રહે.ગોવિંદનગર ચીતલીયા કુવારોડ જસદણ ) અને જીજ્ઞેશ રમણીક ઉંજીયા (રહે. સરધાર શ્રી રામ સોસાયટી ભાડલા રોડ) ને દબોચી  રોકડ રૂ.1.27 લાખ અને મોબાઈલ 10 મળી કુલ રૂ.2.63 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

    જુગારીઓની પૂછતાછમાં દિપક હિરપરાએ પ્રભુકૃપા રીસોર્ટમાં વિલા ભાડે રાખી જુગાર રમાડતો હતો અને તે અગાઉ છેલ્લા 10 દિવસથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ફરતી જુગાર કલબ ચલાવી હતી. અહીં પણ તે એક દિવસ જુગાર કલબ ચલાવી જગ્યા ફેરવે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી. ઉલ્લેખનીય છે કે, જુગારીમાં છ વેપારી, ખેડૂત સહિતના શખ્સો જુગાર રમવા આવ્યાં હતાં.

     

    Raids Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Prakash Chandra Swami Adithana-5ની નિશ્રામાં અનેરો આનંદોત્સવ

    August 19, 2025
    રાજકોટ

    Rajkot: રાજકોટ લોકમેળામાં પ્રથમ વખત સ્માર્ટ સુરક્ષા,એઆઇ અને ડ્રોન ટેકનોલોજીથી રખાશે

    August 14, 2025
    રાજકોટ

    Tramba ગામ પાસે 37 લાખની લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો

    August 14, 2025
    રાજકોટ

    Rajkot:ઇમિટેશનના કારખાનામાંથી જુગારધામ પકડાયું

    August 13, 2025
    રાજકોટ

    Rajkot:એક વર્ષ પૂર્વે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની કહી અવારનવાર ધમકી આપી કર્યો નિર્લજ્જ હુમલો

    August 13, 2025
    રાજકોટ

    Rajkot: તા.15ના ગાંધી મ્યુઝિયમના બાળકોને ફ્રી પ્રવેશ

    August 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: પર્યુષણ પર્વ સબબ મટન વેચાણ પર પ્રતિબંધ

    August 20, 2025

    Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.

    August 20, 2025

    Vadiya માં ઢળતી સાંજે ધોધમાર વરસાદ, સુરવો ડેમ ઓવરફ્લો ત્રણ દરવાજા ખોલાયા

    August 20, 2025

    Junagadh: સગો બાપ ૧૦ વર્ષની દીકરી પર ૫ વર્ષ દુષ્કર્મ ગુજારતો રહ્યો : પાડોશી સામે પણ દુષ્કર્મનો ગુન્હો નોંધાયો

    August 20, 2025

    ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે : Gopal Italia

    August 20, 2025

    શિવમહિમ્ન સ્ત્રોતના રચિયતા-પુષ્પદંત

    August 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: પર્યુષણ પર્વ સબબ મટન વેચાણ પર પ્રતિબંધ

    August 20, 2025

    Savarkundla:પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાની બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઇ.

    August 20, 2025

    Vadiya માં ઢળતી સાંજે ધોધમાર વરસાદ, સુરવો ડેમ ઓવરફ્લો ત્રણ દરવાજા ખોલાયા

    August 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.