Mangrolતા ૭
માંગરોળ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા બિલ્ડીંગનું ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાતા બિલ્ડીંગ બાંધકામ માટે ખાતમુહૂર્ત કરતા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા/શહેર પ્રમુખ નિલેશભાઈ સોમૈયા/બ્રહ્મા કુમારી બેન./મામલતદાર શ્રી પરમાર માંગરોળ/ તાલુકા પંચાયત ટીડીઓ માંગરોળ/આ સ્કૂલમાં અભ્યાસ કરતી તાલુકાની વિદ્યાર્થીનીઓ આચાર્યશ્રી તેમજવાલીગણ સહિતની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે નવા બિલ્ડીંગનું ધાર્મિક વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેમજ માંગરોળ ધારાસભ્ય દ્વારા વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તેવી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી