Prabhaspatan,તા.11
વેરાવળ બંદર માં તંત્ર નું ડીમોલેશન,જવાબદાર ફિશરીઝ વિભાગ દ્વારા અચાનક રાત્રી ના સમયે ડીમોલેશન હાથ ધરાયું હતું. કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન ના સ્થાનિકો ના આક્ષેપ,ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકો ના સવાલો ના જવાબ ન આપ્યા, ફિશરીઝ નિયામક દ્વારા મોન ધારણ કરાયું, 100 થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર કરવા સૂચના આપી અને રાત્રી ના બુલડોઝર લઈ આવી ગયા ના આક્ષેપ,ફિશરીઝ વિભાગ ની કામગીરી ને લઇ ઉઠ્યા સવાલો,હાલ માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ડીમોલેશન ને લઈ દિશા નિર્દેશ જાહેર કર્યા છે,પરંતુ વેરાવળ માં સુપ્રીમ કોર્ટ ના સૂચનો ની 5ણ અવહેલના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા,વેરાવળ બંદર માં તંત્ર ના અચાનક ડીમોલેશન ને લઈ ઉઠ્યા સવાલો
Trending
- સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી…!!
- Vitamin D2 સપ્લિમેન્ટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે
- શાંતિ Nobel Peace Prize માટે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોની પસંદગી
- Rajkot: સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પૂર્વે મેયર-ધારાસભ્ય વચ્ચે જાહેરમાં તડાફડી
- Rajkot: મોટી ટાંકી ચોક પાસે વાહન ઓવરટેક મામલે બઘડાટી,રિક્ષાના કાચ ફૂટ્યા
- Priyanka, Mahesh Babu ની ફિલ્મને વારાણસી ટાઈટલ અપાયું
- મી ટુ વિવાદ પછી સાત વર્ષે Sajid Khan ફરી દિગ્દર્શન કરશે
- Raghav Juyal સાંઈ માંજરેકર સાથે રોમાન્ટિક ફિલ્મમાં દેખાશે