Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»૪૦૦ અબજ ડૉલરની સંપત્તિ કમાનાર દુનિયાની પ્રથમ વ્યક્તિ બન્યાં Elon Musk
    આંતરરાષ્ટ્રીય

    ૪૦૦ અબજ ડૉલરની સંપત્તિ કમાનાર દુનિયાની પ્રથમ વ્યક્તિ બન્યાં Elon Musk

    Vikram RavalBy Vikram RavalDecember 12, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૨ના અંતે ઈલોન મસ્કની નેટવર્થમાં ૨૦૦ અબજ ડૉલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો

    Washington, તા.૧૨

    વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ તાજેતરમાં ઈતિહાસના એવા પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જે ઈન્સાઈડર શેર વેચાણની સાથે અમેરિકાની ચૂંટણીના પરિણામોને પગલે ૪૦૦ અબજ ડૉલરની નેટવર્થ સુધી પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ઈનસાઈડર શેરના વેચાણથી તેમની નેટવર્થમાં લગભગ ૫૦ બિલિયન ડૉલરનો વધારો થયો છે. જેની મદદથી તેમની કુલ સંપત્તિ ૪૩૯.૨ અબજ ડૉલર થઈ ગઈ છે.  ૨૦૨૨ના અંતે ઈલોન મસ્કની નેટવર્થમાં ૨૦૦ અબજ ડૉલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગત મહિને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારબાદથી મસ્કની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ઈલોન મસ્કે સૌથી વધુ દાન આપ્યું હતું. ચૂંટણી પહેલા ટેસ્લા ઇન્કના શેરમાં લગભગ ૬૫ ટકાનો વધારો થયો હતો. બજારો અપેક્ષા રાખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઇવિંગ કારના રોલઆઉટને સુવ્યવસ્થિત કરશે અને ટેસ્લાના હરીફોને મદદ કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ દૂર કરશે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પની જીત બાદ તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની છૈંનું મૂલ્ય પણ બમણું થઈ ગયું છે. તે લગભગ ૫૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.

    Elon Musk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 1, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

    July 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025
    ગુજરાત

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025
    વ્યાપાર

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.