Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    • Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
    • Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
    • Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
    • મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના
    • Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar માં વ્યાજના પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યાનો બનાવ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં વ્યાજના પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યાનો બનાવ

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૩

    ભાવનગર શહેરમાં વ્યાજના પૈસાની ઉઘરાણીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. ભાવનગરના કાળિયાભીડ વિસ્તારમાં અવાવરૂ જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે બનાવ બાદ સાંજ થતા મૃતકના પરિવારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પારિજાત સ્કૂલવાળા ખાંચામાં જૂની દરબારી સાગવાડીમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીનો મૃતદેહ બોરતળાવની ખુલ્લી જગ્યામાં વહેલી સવારે મળ્યો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. નીલમબાગ પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરતા યુવાન પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીના હાથ, પગ અને પીઠના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. આથી પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ હત્યાનો બનાવ બનવા પામ્યો છે, ત્યારબાદ પોલીસે મૃતદેહને સર ટી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.

    બોરતળાવની ખુલ્લી જગ્યામાં પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીનો મૃતદેહ હોવાની જાણ બાદ તેના ભાઈને જાણ થતા મૃતકના ભાઈ પરેશ ઝવેરભાઈ ડાભીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેનો ભાઈ પ્રદીપ હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેને વિશાલ ભગા સોહલા અને નીરવ દિનેશ ગોહિલ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જે લોકો અવારનવાર ઘરે પણ આવતા હતા. જો કે ૧૧ તારીખના રોજ રાત્રે ૧૦ઃ૩૦ થી ૧૧ કલાકની વચ્ચે તેઓની સાથે ગયા બાદ આજ બીજા દિવસે તેનો મૃતદેહ મળ્યો છે.

    ફરિયાદી પરેશ ઝવેરભાઈ ડાભી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સમગ્ર બનાવ પાછળનું કારણ તેના ભાઈ પ્રદીપ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીને વિશાલ ભગાભાઈ સોહલા અને નીરવ દિનેશ ગોહિલ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય તેની દાજ રાખીને તેની હત્યા નીપજાવી છે.

    ભાવનગરના ડીવાયએસપી આર વી ડામોરે જણાવ્યું હતું કે સવારમાં પોલીસને બાતમી મળી હતી કે કાળિયાબીડમાં ગ્રીન ચોકડી પાસે કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ પડ્યો છે જેને પગલે સ્થળ ઉપર જઈને તપાસ કરતા આ યુવાન પ્રદીપ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી હોવાનું ખુલ્યું હતું. જેના શરીર ઉપર વિવિધ ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. જોકે પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025

    Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી

    June 18, 2025

    Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.