Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»France ના મેયોટ પર ત્રાટકેલા ‘ચીડો’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ ૧૪નાં મોત
    આંતરરાષ્ટ્રીય

    France ના મેયોટ પર ત્રાટકેલા ‘ચીડો’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ ૧૪નાં મોત

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેયોટ સ્થિત હોસ્પિટલે કહ્યું હતું કે ૯ લોકોની હાલત અત્યંત ગંભીર અને નાજૂક છે અને અન્ય ૨૪૬ લોકોને ઇજાઓ પહોંચી છે

    France, તા.૧૬

    હિંદ મહાસાગરમાં આવેલાં ફ્રાન્સના મેયોટ વિસ્તાર ઉપર ત્રાટકેલાં ‘ચીડો’ વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો હતો. જેમાં ૧૪ લોકોના મોત થયા હતા એમ ફ્રાન્સના ગૃહ મંત્રાલયે રવિવારે કહ્યું હતું. મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોનો અને ઇજાગ્રસ્ત લોકો અસલી આંકડો નક્કી કરવો મુશ્કેલ છે, કેમ કે મૃત્યુઆંક વધે એવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. મેયોટ સ્થિત હોસ્પિટલે કહ્યું હતું કે ૯ લોકોની હાલત અત્યંત ગંભીર અને નાજૂક છે અનેઅન્ય ૨૪૬ લોકોને ઇજાઓ પહોંચી છે.આ વાવાઝોડુ હિંદ મહાસાગરના દક્ષિણ-પૂર્વ પટ્ટા ઉપર ફૂંકાયું હતુ જેના કારણે મડાગાસ્કર અને કોમોરોસ જેવા ટાપુઓ પણ તેની ઝપટમાં આવી ગયા હતા પરંતુ ફ્રાન્સનો મેયોટ વિસ્તાર સીધો આ વાવાઝોડાના માર્ગમાં આવતો હતો જેથી આ વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો એમ કહેતા એક સરકારી અધિકારીએ ઉમેર્યું હતું કે મેયોટના ૯૦ વર્ષના ઇતિહાસમાં આ સૌથી વિનાશક અને ખતરનાક વાવાઝોડું હતું.પેરિસ ખાતે બોલાવાયેલી ઇમરજન્સી મિટિંગ પૂરી થયા બાદ ફ્રાન્સના ગૃહમંત્રી બ્રુનો રિટેલોએ શનિવારે રાત્રે કહ્યું હતું કે મેયોટ વિસ્તારમાં મૃત્યુઆંક વધે એવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. ફ્રાન્સના હવામાન ખાતાએ કહ્યું હતું કે પ્રતિ કલાક ૨૨૦ કિ.મીની ઝડપે ફૂકાયેલા આ વાવાઝોડાએ મેયોટ વિસ્તારના મકાનો ઉપર આવેલાં લોંખડના પતરાં પણ ઉખેડી નાંખ્યા હતા અને આ વિસ્તારમાં આવેલા અનેક નાના-મોટા માળખાને જમીનદોસ્ત કરી નાંખ્યા હતા. મેયોટ વિસ્તારમાં અંદાજે ૩ લાખ લોકોની વસ્તી રહે છે. જે પૈકી મોટાભાગના લોકો આ વાવાઝોડાના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયા છે.

    France
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે,યુએસ પ્રમુખ

    July 14, 2026
    મુખ્ય સમાચાર

    મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેમાં Yemen ના હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત થયું અને આઠ અન્ય ઘાયલ થયા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.