Bhavnagar,તા.26
કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની પ્રાથમિકતા અને જિલ્લા તંત્ર ને એક પ્લેટફોર્મ પર લાવવાનાં સુચારુ આયોજન અંગે આજરોજ ભાવનગર ક્લેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા ના અધ્યક્ષ સ્થાને “દિશા મીટીંગ” યોજાઈ હતી.ભાવનગર લોકસભા સંસદીય મતવિસ્તાર ના વિકાસની યોજનાઓ અંગે જનપ્રતિનિધિઓની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં વિકાસની દરેક યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.
Trending
- Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો
- Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત
- Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે
- Junagadh: યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી એસિડ પી જતા મોત
- Junagadh: યુવકે ઉછીના લીધેલ રૂપિયા વસૂલવા ૫ શખ્સોએ અપહરણ કરી, માર મારી ધમકી આપી
- Junagadh: રાણાવાવ પંથકના પ્રેમીને પ્રેમિકાના ભાઈએ મારી નાખવાની ધમકી આપી
- Rajkot: બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી શરાબની 182 બોટલ ઝડપાઈ
- 08 ઓગસ્ટ નું રાશિફળ