૧૧ શખ્સોની ધરપકડ કરી રૂપિયા ૩૪ ૬૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો
Sutrapada તા.૨૬
સુત્રાપાડા શહેરના ઉપલા પાડા ભાદર ડેરી પાસે રહેણાંકમાં ધમધમતા જુગાર ધામ પર સ્થાનિક પોલીસે કરોડો પાળી ૧૦ શખ્સોની ધાર પકડ કરી ૩૪ ૬૮૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણ છ ની કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા એસપી મનુષ્ય જાડેજાએ આપેલી સૂચનાને પગલે સુત્રાપાડા પોલીસ મથકના પીઆઇ એમ જી પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે સુત્રાપાડા શહેરના ઉપલા પાડા પાદર ડેરી પાસે રહેતા લાખા જોતા કામળિયાના મકાનમાં જુગાર રમતો હોવાની મળેલી વાતમીના આધારે પ્રોફેશનલ પીઆઇ એમ આર ડવ અને એટ કોન્સ્ટેબલ મનોજભાઈ બાંભણિયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા લાખા જોધા કામળીયા ,રાજેશ પોલા ચુડાસમા, રામસી દાનાભાઈ મોરી, જોધાભાઈ પાલાભાઈ કામળિયા, સરમણ ભીમભાઇ કામળીયા, મુકેશ કાન જેઠવા, નિલેશ ભાણા રાઠોડ, વજુ રામભાઈ કામળિયા, દેવજી ભીમાભાઇ ચૌહાણ, સુરેશ નારણભાઈ વાજા અને ભરત પ્રતાપભાઈ ઝાલા ની ધરપકડ કરી જુગારના પટમાંથી ૩૪૬૮૦ નો મુદામાલ કબજે કર્યો છે

