એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.80ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદામાં સુધારો
સોનાનો વાયદો રૂ.37 અને ચાંદીનો વાયદો રૂ.106 ઘટ્યોઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9611.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54870.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5650.34 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18689 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64482.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9611.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54870.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18689 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.880.37 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5650.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76928ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77172 અને નીચામાં રૂ.76732ના મથાળે અથડાઈ, રૂ.76827ના આગલા બંધ સામે રૂ.37 ઘટી રૂ.76790ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.226 વધી રૂ.62114ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.7670ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.76081ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89815ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90249 અને નીચામાં રૂ.89350ના મથાળે અથડાઈ, રૂ.89636ના આગલા બંધ સામે રૂ.106 ઘટી રૂ.89530ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.65 ઘટી રૂ.89600ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.62 ઘટી રૂ.89619ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1114.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.2.25 વધી રૂ.802.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.1.3 વધી રૂ.282.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.55 ઘટી રૂ.251.55ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 80 પૈસા ઘટી રૂ.177.85ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2842.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5962ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6029 અને નીચામાં રૂ.5958ના સ્તરને સ્પર્શી, રૂ.5976ના આગલા બંધ સામે રૂ.47 વધી રૂ.6023ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.45 વધી રૂ.6024ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.10.7 વધી રૂ.292.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.10.5 વધી રૂ.292.5ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.919ના ભાવે ખૂલી, રૂ.1.3 વધી રૂ.921ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.80 ઘટી રૂ.54350ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3426.42 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2223.92 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 603.81 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 135.44 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 43.82 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 331.35 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 374.82 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2467.59 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.77 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14907 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38854 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8532 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 103036 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 33722 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 54693 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 197266 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 9605 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19116 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18736 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18763 પોઈન્ટના સ્તર અને નીચામાં 18689 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 21 પોઈન્ટ ઘટી 18689 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.18.9 વધી રૂ.161ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.5 વધી રૂ.22ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.36.5 ઘટી રૂ.266ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.35.5 ઘટી રૂ.2984ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 69 પૈસા ઘટી રૂ.18.2ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા વધી રૂ.6.57ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.18.95 વધી રૂ.163.15ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.4 વધી રૂ.21.95ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.572.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.8.5 ઘટી રૂ.2910ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.26.1 ઘટી રૂ.142.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.55 ઘટી રૂ.23.05ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.30.5 ઘટી રૂ.90ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.104.5 વધી રૂ.2872.5ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.11.63ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.98 વધી રૂ.3.55ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.45 ઘટી રૂ.144.95ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.45 ઘટી રૂ.23ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.5.5 ઘટી રૂ.663ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.66 વધી રૂ.3250ના ભાવે બોલાયો હતો.