Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ને Carbon-Free-City બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો
    અમદાવાદ

    Ahmedabad ને Carbon-Free-City બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.02

     અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવુ તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન ફ્રી બનાવવા ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મુકવા, ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત સોલાર સીટી બનાવવા તરફ અગ્રેસર બનાવવા રુપિયા 4.40 લાખ કરોડ ઉભા કરવા મ્યુનિ.મિલકતો અને પ્લોટોના ડેવલપમેન્ટ રાઈટસ ખાનગી ડેવલપર્સને વેચી નાણાં ઉભા કરાશે.

    શહેરની ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મૂકવા, સોલાર સિટી બનાવવા જેવા આયોજન કરાશે 

    મોદીના વાર્ષિક રુપિયા 12 હજાર કરોડથી વઘુનુ બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે શહેરના પર્યાવરણને સુધારવા માટેના કામ કરવા પુરતુ ફંડ નથી. આ કારણથી શહેરને કાર્બન ફ્રી બનાવવા માટે નાણાંકિય ફંડ-2024નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં હાલમાં અલગ અલગ સ્તરે 283 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ આવેલી છે.

    મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-1976 ની જોગવાઈ મુજબ મળેલા પ્લોટ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ,શાળાઓ તેમજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન,લાયબ્રેરી, બસ સ્ટેશન,વિવિધ કચેરીઓ, પાર્ટી પ્લોટ,કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમ જેવી મિલકતો કે જયાં મંજુરીપાત્ર એફ.એસ.આઈ.નો પુરો ઉપયોગ કરવામા આવ્યો નથી.

    આ પ્રકારની બાકી પડી રહેલી બેલેન્સ એફ.એસ.આઈ.ને ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટસમાં રુપાંતરીત કરીને ખાનગી ડેવલપર્સને વેચી નાણાંકિય ભંડોળ ઉભુ કરવામાં આવશે.મ્યુનિ.તંત્રને શહેરની અલગ અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ પૈકી કુલ 2111 પ્લોટ  અંદાજે 87 હજાર ચોરસ મીટરથી વઘુ ક્ષેત્રફળ ધરાવતા સોશિયલ ઈન્ફ્રાસ્ટકચર માટે મળેલા છે.

    દર વર્ષે એક હજાર કરોડના ટી.ડી.આર.ઉભા કરાશે

    મ્યુનિ.તંત્ર દ્વારા નાણાંકિય ભંડોળ ઉભુ કરવા મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,ટાઉન પ્લાનિંગ ચેરમેન, ઔડા ચેરમેન, ઉપરાંત ચીફ સીટી પ્લાનર સહિતના અધિકારીઓની એક કમિટી બનાવાશે. દર વર્ષે એક હજાર કરોડની મર્યાદામાં ટી.ડી.આર.ઉભા કરવામા આવશે. દર વર્ષના ફંડને પર્યાવરણ લક્ષી સુધારા સંબંધિત કામગીરી પાંચ વર્ષની સમય મર્યાદામા વાપરી નાંખવાનુ રહેશે.

    Ahmedabad AMC Carbon-Free-City policy work
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.