Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
    • ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
    • Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
    • Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
    • Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
    • Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
    • Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
    • Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»બંગાળ સરકારે બીએસએફ માટે જમીન સંપાદન અટકાવ્યું,ભાજપ નેતા Shubhendu Adhikari
    અન્ય રાજ્યો

    બંગાળ સરકારે બીએસએફ માટે જમીન સંપાદન અટકાવ્યું,ભાજપ નેતા Shubhendu Adhikari

    Vikram RavalBy Vikram RavalDecember 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીએસએફ ૧૭ થી વધુ મહત્વના સ્થળો પર ચોકીઓ અને ફેન્સીંગ સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અસમર્થ છે

    Kolkata,તા.૩૧

    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુભેન્દુ અધિકારીએ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પર બાંગ્લાદેશ સરહદ પર બીએસએફ ચોકીઓ અને અન્ય મહત્વપૂર્ણ માળખાના નિર્માણ માટે જમીન સંપાદન કરવાના પ્રયાસોને ઇરાદાપૂર્વક અવરોધવાનો આરોપ મૂક્યો હતો.

    શુભેન્દુએ જણાવ્યું હતું કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારનો અસહયોગ સરહદ પારથી ઘૂસણખોરી અને ગુનાખોરીને રોકવા માટેના મહત્વપૂર્ણ પગલાંને અવરોધીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. તેમણે મમતા સરકાર પર રાજ્ય અને રાષ્ટ્ર બંનેની સુરક્ષાને દાવ પર રાખીને વોટબેંકની રાજનીતિને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો.

    જોકે, ટીએમસીએ શુભેન્દુના આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા. પાર્ટીએ ભાજપના નેતા પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. શુભેન્દુની ટિપ્પણીઓ પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને ૨,૨૧૬ કિમી લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી અને સીમાપાર અપરાધ અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવે છે.

    બીજેપી નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટીએમસી સરકાર દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) માટે જમીન ફાળવવાનો ઇનકાર બાંગ્લાદેશથી ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો તરફ દોરી જાય છે. તેમણે કોલકાતામાં કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર સરહદની સુરક્ષા માટે બોર્ડર આઉટપોસ્ટ્‌સ (બીઓપી) અને વાડ બાંધવા માટે જમીન સંપાદન પ્રક્રિયામાં અવરોધ લાવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ખર્ચ ઉઠાવવા તૈયાર છે, પરંતુ રાજ્ય સરકાર જાણી જોઈને જમીન આપી રહી નથી.

    શુભેન્દુએ આરોપ લગાવ્યો કે ટીએમસી પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવાના ઈરાદાથી આવું કરી રહી છે. તેમણે સરહદ વાડના કામમાં વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં ૫૬૯.૨૫૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ હજુ પણ અસુરક્ષિત છે, જેનો મોટો ભાગ ઘૂસણખોરી અને દાણચોરી માટે અત્યંત સંવેદનશીલ છે.

    બીજેપી નેતાએ કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલા જમીન સંપાદનના કેસોને પણ મંજૂરી આપી નથી. પરિણામે મ્જીહ્લ ૧૭ થી વધુ મહત્વના સ્થળો પર ચોકીઓ અને ફેન્સીંગ સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે વિલંબને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બેલગામ વધારો થયો છે.

    શુભેન્દુએ રાજ્ય પોલીસ પર સરહદ પારના ગુનાઓ, ખાસ કરીને માનવ તસ્કરી, પ્રાણીઓની દાણચોરી અને ફેન્સીડીલ અને યાબા ટેબ્લેટ્‌સ જેવા માદક દ્રવ્યોની દાણચોરીને રોકવામાં બીએસએફને સહકાર ન આપવાનો પણ આરોપ મૂક્યો હતો. રાજ્ય પોલીસ સરહદ પારના ગુનેગારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, એમ તેમણે દાવો કર્યો હતો. આમાંના ઘણા ગુનાહિત તત્વો શાસક પક્ષના ઇશારે કામ કરી રહ્યા છે.

    આરોપોનો જવાબ આપતા ટીએમસી નેતા કુણાલ ઘોષે તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પરના આ આરોપો પાયાવિહોણા છે. રાજ્ય સરકારે બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને શક્ય તમામ મદદ પૂરી પાડી છે. શુભેન્દુ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે રાજ્ય સરકારને દોષ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    Kolkata Shubhendu Adhikari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Jharkhand ના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં

    August 2, 2025
    અન્ય રાજ્યો

    Shanta Paul એક બાંગ્લાદેશી મોડેલની પોલીસે ધરપકડ કરી

    August 2, 2025
    અન્ય રાજ્યો

    રાહુલ પાસે કોઇ એટમબોમ્બ હોય તો જલ્દી ફોડી નાંખે : Rajnath Singh

    August 2, 2025
    અન્ય રાજ્યો

    Bengal Government હવે દરેક સમિતિને ૧ લાખ ૧૦ હજાર રૂપિયાનું અનુદાન આપશે

    August 1, 2025
    અન્ય રાજ્યો

    પાર્ટીમાં કોઈ મતભેદ નથી, જૂની વાતો ભૂલી જવી પડશે,Congress leader Ashok Gehlot

    August 1, 2025
    અન્ય રાજ્યો

    CM Nitish શિક્ષણ વિભાગના અનેક પ્રકારના કર્મચારીઓનો પગાર બમણો કરવાનો નિર્ણય લીધો

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025

    Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો

    August 2, 2025

    Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો

    August 2, 2025

    Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.