Dhoraji , તા. 4
ધોરાજી ખાતે કડવા પાટીદાર સમાજ (પોસ્ટ ઓફિસ ચોક) ખાતે વિશ્ર્વ ધ્યાન દિવસના ઉજવણીના ભાગરૂપે શ્રી શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા હિમાલયન ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.આ નિ:શુલ્ક શિબીરનો ધોરાજી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા જણાવાયું છે. તા. 6-1 થી 13-1 સુધી કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે આ શિબીર યોજાશે.
Trending
- 5 જુલાઈનું રાશિફળ
- 5 જુલાઈનું પંચાંગ
- Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
- Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
- Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા