Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી
    • શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે
    • Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી
    • New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો
    • કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા
    • Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા
    • પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ
    • TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Khambhaliya માં અનધિકૃત રીતે ચાલતો ડિઝલનો વેપલો ઝડપાયો
    જામનગર

    Khambhaliya માં અનધિકૃત રીતે ચાલતો ડિઝલનો વેપલો ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJanuary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jam Khambhaliya, તા.4
    ખંભાળિયા – જામનગર માર્ગ પર ગઈકાલે રાજ્યના સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ સ્ટાફે દરોડો પાડી અને અહીંના દાતા ગામે ચાર શખ્સો દ્વારા મીલીભગત આચરીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 19,500 લીટર ડીઝલ ભરેલો ડીઝલનો ટાંકો, સ્કોર્પિયો મોટરકાર વિગેરે મળી, કુલ રૂપિયા 44.13 લાખનો મુદ્દામાલ કબજે લઈ આ પ્રકરણમાં ચાર શખ્સોને દબોચી લીધા છે. 

    આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીકથી અનઅધિકૃત રીતે લાયસન્સ વગર ડીઝલનું વેચાણ થતું હોવા અંગેની માહિતી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને મળતા આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફે શુક્રવારે બપોરના સમયે અહીં દરોડો પાડ્યો હતો.

    જ્યાંથી પોલીસે ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને ટેન્કરનું ડ્રાઇવિંગ કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા (ઉ.વ. 24), દાતા ગામે રહેતા અને ખલાસી તરીકેનું કામ કરતા ત્રણ શખ્સો ભાવેશ રવાભાઈ સરસિયા (ઉ.વ. 21) અને ધર્મરાજ ઉર્ફે ધમો જીતુભા જાડેજા (ઉ.વ. 20) તથા પ્રદીપ ઉર્ફે પદીયો રવાભાઈ સરસિયા (ઉ.વ. 19) નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

    વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને ડીઝલના ટેન્કરોના ચાલકો સાથે મળીને ડીઝલના ટેન્કરોમાં ડીઝલનો જથ્થો ભરીને નીકળતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, કંપનીમાંથી ડીઝલનો જથ્થો જે સ્થળોએ ખાલી કરવાનો હોય, ત્યાં ખાલી નહીં કરીને જે-તે ટેન્કર ચાલકો દ્વારા પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. જેમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ડીઝલ ચોરી કરી તેમજ અન્ય શખ્સો પાસેથી કરાવીને આ જથ્થો દાતા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના મકાનના ફળિયામાં સંગ્રહ કરીને રાખવામાં આવતો હતો. 

    અહીં આરોપી શખ્સો દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે અન્ય સાધનો રાખ્યા વગર તેમજ ડીઝલના સંગ્રહ-વેચાણ અંગે લાયસન્સ કે પરમિટ વગર ડીઝલનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું જાહેર થયું છે. અહીંથી પોલીસે રૂપિયા 72 હજારની કિંમતના 800 લીટર ભરેલા 4 બેરલ તેમજ રૂપિયા 3,600 ની કિંમતનો 40 લિટર ડીઝલ ભરેલો એક કેરબો, 50,30,20 લિટર ડીઝલ ભરેલા અન્ય કેરબાઓ પણ પોલીસે કબજે લીધા હતા. 

    આ ઉપરાંત આ સ્થળેથી પાંચ-પાંચ હજાર લિટરની ક્ષમતા વાળા કુલ ચાર ખાના સાથે 20,000 લિટરનું ટાટા કંપનીનું એક ટેન્કર પોલીસે કબજે લઈ તેમાંથી રૂપિયા 17,55,000 ની કિંમતનો 19,500 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂ. 10,00,000 ની કિંમતનું ઉપરોક્ત ટેન્કર તથા રૂપિયા 15,00,000 ની કિંમતની જી.જે. 37 એમ.બી. 81 67 નંબરની સ્કોર્પિયો મોટરકાર તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની નળી, ડીઝલ માપવા માટેનું માપીયું, ગરણા, પાઈપ, હથોડી સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.

    Jam Khambhaliya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: બે ખેડૂત સાથે રૂપિયા ૨.૫૭ લાખની છેતરપિંડી: મોટી ભાણુગર ના પિતા પુત્ર સામે ફરિયાદ

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025

    New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો

    June 18, 2025

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025

    Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.