Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
    • US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો
    • ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો
    • James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે
    • પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી
    • શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે
    • Glenn Maxwell રોહિત શર્માની બરાબરી કરી, એમએલસી ૨૦૨૫ માં તોફાની સદી ફટકારી
    • New Zealand બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, બે ખેલાડીઓને સિલ્વર મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર રૂ.5,03,335 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવરઃ ક્રૂડ ઓઈલના ઓપ્શન્સમાં રૂ.4,11,265 કરોડનાં રેકોર્ડ કામકાજ

    સોનાના વાયદામાં રૂ.354 અને ચાંદીના વાયદામાં રૂ.604નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.13 ઢીલુઃ બુધવારે કોમોડિટી વાયદાઓમાં રૂ.10672.17 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.118508.57 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5321.28 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19072 પોઈન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 13 જાન્યુઆરીને સોમવારના રોજ વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.5,03,335 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર ક્રૂડ ઓઈલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.4,11,265 કરોડનાં રેકોર્ડ કામકાજ થયાં હતાં, જે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ટ્રેડરોનો વિશેષ રસ દર્શાવે છે.

    એમસીએક્સ પર બુધવાર, 15 જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.129181.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10672.17 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.118508.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19072 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1263.87 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5321.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.78325ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78687 અને નીચામાં રૂ.78241ના સ્તરને સ્પર્શી, રૂ.78156ના આગલા બંધ સામે રૂ.354 વધી રૂ.78510ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.303 વધી રૂ.63283ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.7806ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.335 વધી રૂ.78486ના ભાવ થયા હતા.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.90860ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91420 અને નીચામાં રૂ.90510ના સ્તરને સ્પર્શી, રૂ.90556ના આગલા બંધ સામે રૂ.604 વધી રૂ.91160ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.591 વધી રૂ.91196ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.588 વધી રૂ.91207ના ભાવ થયા હતા.

    બિનલોહ ધાતુઓમાં રૂ.1502.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.2.65 ઘટી રૂ.826.9ના ભાવ થયા હતા. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.3.3 ઘટી રૂ.270.35ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 85 પૈસા ઘટી રૂ.246.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.35 ઘટી રૂ.176.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.3995.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6726ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6781 અને નીચામાં રૂ.6680ના સ્તરને સ્પર્શી, રૂ.6736ના આગલા બંધ સામે રૂ.13 ઘટી રૂ.6723ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.12 ઘટી રૂ.6726ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.7 ઘટી રૂ.344.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.3.6 ઘટી રૂ.344.5ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.928ના ભાવે ખૂલી, રૂ.2.4 ઘટી રૂ.924ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.80 ઘટી રૂ.54400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2992.85 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2328.43 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.776.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.194.31 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.47.34 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.484.14 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.721.26 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.3274.72 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.1.80 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.6.72 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16621 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26492 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6086 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 80990 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24212 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41867 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 154080 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14502 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16399 લોટના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19001 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19100 પોઈન્ટના સ્તર અને નીચામાં 19001 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 95 પોઈન્ટ વધી 19072 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.9 ઘટી રૂ.53.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 ઘટી રૂ.23.5ના ભાવે બોલાયો હતો.

    સોનું જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.301.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.307 વધી રૂ.2920ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.83 ઘટી રૂ.7.4ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.24 ઘટી રૂ.3.65ના ભાવ થયા હતા.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.21.75 ઘટી રૂ.53.7ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.85 ઘટી રૂ.23.6ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.845ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.341 વધી રૂ.2832.5ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5 ઘટી રૂ.32.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.18.35ના ભાવ થયા હતા.

    સોનું જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.141.5 ઘટી રૂ.573ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.210.5 ઘટી રૂ.2772.5ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 4 પૈસા વધી રૂ.10.66ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા વધી રૂ.3.1ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.7.05 ઘટી રૂ.32.8ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.18.2ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.140.5 ઘટી રૂ.581ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.143 ઘટી રૂ.2121.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025
    વ્યાપાર

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    રાષ્ટ્રીય

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025
    વ્યાપાર

    US tariffs જેમ્સ-જવેલરીની ચમક ઘટાડી: નિકાસમાં 15.81 ટકાનો ઘટાડો

    June 18, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025

    James Anderson કેપ્ટન બન્યો, ૪૨ વર્ષની ઉંમરે આ ટીમની કમાન સંભાળશે

    June 18, 2025

    પ્લેન કે બસ નહીં, ટ્રેન દ્વારાTeam India પહેલી ટેસ્ટ રમવા માટે લીડ્‌સ પહોંચી

    June 18, 2025

    શ્રેણીની પહેલી મેચ Headingley લીડ્‌સના મેદાન પર રમાશે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    June 18, 2025

    US ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે,ટ્રમ્પે ફરી સંકેત આપ્યો

    June 18, 2025

    ’ટ્રમ્પને Pakistani Army Chief Asim Munir ગમે છે’, પહેલા આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.