Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • ભારત હંમેશા અમારો મિત્ર દેશ: અફઘાનનો પાકિસ્તાનને જવાબ
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Ukraine રશિયા પર ૨૦૦ ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો
    આંતરરાષ્ટ્રીય

    Ukraine રશિયા પર ૨૦૦ ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ ૨૦૨૨ થી યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે

    Ukraine, તા.૧૫

    યુક્રેને રશિયા પર ૨૦૦ ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, રશિયામાં રાતોરાત મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે યુક્રેને હુમલો કર્યો હતો. જેમાં રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું હતું. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેને રાતે અનેક ડ્રોન અને મિસાઇલો સાથે રશિયા પર હુમલો કર્યો હતો. રશિયાના પ્રદેશો પર થયેલા આ હુમલામાં બે રશિયન ફેક્ટરીઓને નુકસાન થયું હતું. દક્ષિણ રશિયન શહેરમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. રશિયાનો દાવો છે કે, તેમણે ૨૦૦ થી વધુ યુક્રેનિયન ડ્રોન અને ૫ યુએસ નિર્મિત છ્‌છઝ્રસ્જી બેલિસ્ટિક ગાઈડેડ મિસાઇલોને નાશ કરી દીધી હતી. પશ્ચિમ રશિયાના બ્રાસ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે, યુક્રેને મોટો મિસાઇલ હુમલો કર્યો છે.   સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઓરિઓલ, સારાટોવ, વોરોનેઝ, સુમી અને તુલા સહિત ૧૨ રશિયન પ્રદેશો તેમજ રિપબ્લિક ઓફ તાતારસ્તાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સારાટોવના ગવર્નર રોમન બુસાર્ગિને એંગલ્સ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધાઓને નુકસાનની જાણ કરી હતી. આ સિવાય હુમલામાં એક ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પહેલા રશિયાએ દાવો કર્યો હતો કે, અમે પૂર્વ યુક્રેનના મહત્ત્વના પોકરોસ્ક શહેર નજીક કબજો કરી લીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ પોકરોસ્ક લશ્કરી કેન્દ્ર નજીકના શેવચેન્કો લોજિસ્ટિક સેન્ટર નજીક નિયંત્રણ મળેવી લીધું છે. જે યુક્રેનના પૂર્વીય ડોનેસ્ક ક્ષેત્રમાં રશિયાની પ્રગતિનું મુખ્ય લક્ષ્ય હતું. યુક્રેન સેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ છેલ્લા ૨૪ કલાકમાં પોકરોસ્ક નજીક ૫૦ થી વધુ હુમલા કર્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન આર્મી એરપોર્ટ અને તેના સૈન્યને સેવા આપતા ઊર્જા માળખા પર વિમાન, ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કર્યા હતા.રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ ૨૦૨૨ થી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હવે તેને કબજે કરવાને બદલે રશિયન સેના તેની સપ્લાય ચેઇનને કાપી નાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક યુક્રેનિયન લશ્કરી પ્રવક્તાએ મેજર વિક્ટરે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકો પોકરોસ્કના મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રને ઘેરી રહ્યા છે. રશિયન સૈનિકો ત્યાંથી મધ્ય યુક્રેનિયન શહેર દિનીપ્રો તરફ જતા હાઇવેને નિશાન બનાવી રહ્યા છે. આ માર્ગ સમગ્ર પ્રદેશમાં યુક્રેનિયન સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. હાઇવે ટ્રાફિક બંધ થવાથી પોકરોસ્ક પણ ગંભીર રીતે પ્રભાવિત થશે.

    Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Indian નાવિકના મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ ૫૨,૦૦૦ વિરોધીઓને મારી નાખ્યા છે, તેની સામે હુમલા ચાલુ રહેશે: યુએસ પ્રમુખ

    July 14, 2026
    મુખ્ય સમાચાર

    મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું: Yemenના હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટેન્કરો પર મિસાઇલ હુમલો કર્યો: એક ભારતીયનું મોત, આઠ અન્ય ઘાયલ

    July 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepalમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા: બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    ભારત હંમેશા અમારો મિત્ર દેશ: અફઘાનનો પાકિસ્તાનને જવાબ

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.