Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
    • Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ
    • Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી
    • Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી
    • Mukul Dev ના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યો
    • “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે
    • ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે
    • ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar મફતનગરના આવાસોની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા બાદ જ ‘Demolition’
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મફતનગરના આવાસોની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા બાદ જ ‘Demolition’

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.18

    ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં હાથ ધરેલી ડિમોલિશન કાર્યવાહીના કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં રહેતાં ઝુંપડપટ્ટીધારકો, મફતનગર વસાહતીઓ તથા આવાસ વિહોણાં જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ અન્યથા ડિમોલિશન  કાર્યાવહી સ્થિગત રાખવાની માંગ સાથે આજે ઝુંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.મહત્વપૂર્ણ છે કે, આવેદન વેળાએ સમિતિએ લાભાર્થીઓ પાસેથી ભરાવેલાં અંદાજે  ૨૦ હજારથી વધુ વ્યકિગત માંગણી પત્રને કલેકટરના ટેબલ પર મુકતાં કલક્ટરનું ટેબલ માંગણીપત્રના જથ્થાથી છલકાઈ ગયું હતું. 

    ઝુંપડપટ્ટી વસાહત હીત રક્ષા સમિતિએ કલેકેટરને પાઠવેલાં આવેદનમાં વિગતે જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ શહેરમાં વિકાસના નામે ઠેર-ઠેર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત, તંત્ર દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજ્ક્ટ અંતર્ગત પણ હાલ નદીકાંઠાના વિસ્તારોની આસપાસના ઝુંપડા તથા કાચા-પાકા મકાનો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વર્ષોથી આ સ્થળે રહેતાં વસાહતીઓની રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કર્યા વગર તંત્રએ શરૂ કરેલી કામગીરીના કારણે અંદાજે ૨૦ હજારથી પરિવારો બેઘર બની જાય તેવી દારૂણ સ્થિતિ સર્જાઈ છે. આ તકે, આ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી ૨.૦ હાઉસિંગ ફોર ઓલ મિશનની જોગવાઈ અનુસાર જે લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોય તેમને રાજય સરકાર વારસાગત પરંતુ બિન તબદીલપાત્ર જમીન અધિકારો (લીઝ પટ્ટા) કરી આપે તેવી માંગ કરવામાં આવી હતી. 

    ઉપરાંત આવેદનમાં શહેરી વિસ્તારમાં આવેલી ઝુંપટપટ્ટીનું જે તે સ્થળે પૂનઃ સ્થાપન કરવા, અહીં વસતાં કુંટુંબોને પ્રાથમિક સુવિધા સાથેના બે રૂમ, રસોડું, બાછરૂમ તથા જાજરૂંવાળું મકાન ઉપલબ્ધ કરાવવા, ૧૫ વર્ષ બાદ લાભાર્થીને માલિકી હક્ક આપવા તથા શહેરના સામાજિક, આર્થિક તથા પાર્યાવરણમાં ગુણાત્મક સુધારો કરી તેમની જીવનશૈલી સ્વચ્છ અને સ્વાસ્થયપ્રદ બને તે રીતે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. 

    આ ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝુંપડપટ્ટી પૂનઃ વસન યોજના અમલી બનાવવાની માંગ સાથે આવેદનમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, મ્યુનિ.કોર્પોરેશન કે વિકાસ સતા મંડળ કક્ષાએ ઝુંપડપટ્ટીના પૂનઃ વસન માટે ૮ સભ્ય સંખ્યા ધરાવતી સયુંક્ત નિયત સત્તા મંડળની રચના કરવામાં આવે, ઝુંપડપટ્ટી પૂનઃ વસન માટે ઝુંપટપટ્ટી તથા મફતનગર વિસ્તારમાં રહેતાં લાભાર્થી પરિવાર, કુટુંબની યાદી બનાવી તેની સમીક્ષા કરવામાં આવે, આ જ સ્થળે પૂનઃ વસન માટે યોજના ઓ ઘડવામાં આવે તથા તેના સુચારૂં આયોજન માટે ગૃહ હાઉસિંગ યોજના કે સહકારી હાઉસિંગ યોજનાનું અમલીકરણ કરવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી હતી. અંતમાં આ મામલે યોગ્ય ઉકેલ આવે ત્યાં સુધી શહેરમાં ચાલતી વસાહતોના ડિમોલિશનની કાર્યવાહી સ્થિગત કરવા પણ માંગ ઉચ્ચરવામાં આવી હતી.  સમિતિએ આ સાથે વ્યકિતગત માંગણી સાથેની ૨૦ હજાર અરજી પણ આવેદનના અંતે જોડી હતી. જેના પગલે જિલ્લા કલેકટરનો રૂમ અરજીઓના જથ્થાના કારણે ભરાઈ ગયો હતો. 

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…હવાઈ મુસાફરી કેવી રીતે સુરક્ષિત રહેશે?

    June 18, 2025

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    June 18, 2025

    Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી

    June 18, 2025

    Mukul Dev ના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…હવાઈ મુસાફરી કેવી રીતે સુરક્ષિત રહેશે?

    June 18, 2025

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.