Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ

    October 3, 2025

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ
    • CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન
    • Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત
    • CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું
    • Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ
    • Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો
    • જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh
    • Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Russia ને જોરદાર ઝટકો, યુક્રેને બે સબમરીન નષ્ટ કરી, એર ફિલ્ડને બનાવ્યાં નિશાન
    આંતરરાષ્ટ્રીય

    Russia ને જોરદાર ઝટકો, યુક્રેને બે સબમરીન નષ્ટ કરી, એર ફિલ્ડને બનાવ્યાં નિશાન

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Russia,તા.05

    યુક્રેને છેલ્લા ૨૪ કલાકમાં લાંબા અંતરના હુમલા વધારી  રશિયાની એક સબરમરિનને ડુબાડી દીધી હતી તથા તેના એરફિલ્ડને નિશાન બનાવી અનેક ઇમારતોને ક્ષતિગ્રસ્ત કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

    રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનના ડ્રોને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું.

    જુલાઇ પછી હુમલાઓમાં વધારો એ સમયે થઇ રહ્યો છે જ્યારે યુક્રેન પોતાના સહયોગીઓ પર રશિયન સ્થળો પર હુમલા કરવા માટે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા દબાણ બનાવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે પશ્ચિમી સહયોગીઓ ખાસ કરીને અમેરિકાએ મોસ્કો સાથે તંગદિલી વધવાના ડરથી અત્યાર સુધી આ પરવાનગી આપવાનો વિરોધ કર્યો છે.

    જનરલ સ્ટાફ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર યુક્રેને મોસ્કોના કબજાવાળા ક્રીમિયા દ્વીપમાં એક રશિયન કીલો-ક્લાસ સબમરિન અને એસ-૪૦૦ એન્ટી ક્રાફટ મિસાઇલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો.

    રશિયન સેનાને માલસામગ્રી પુરી પાડવા માટે મહત્ત્વપૂર્ણ લોેજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ હબ કેર્ચ સ્ટ્રેટ બ્રિજની સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમની રચના કરવામાં આવી હતી.

    સૂત્રોના જણાવ્યા અનુસાર મિસાઇલ ફોર્સના અનેક એકમોની સાથે જ નેવીએ ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમના ચાર લોન્ચરોને ક્ષતિગ્રસ્ત કર્યા હતાં. જ્યાર સેવસ્તોપોલ પોર્ટ પર રોસ્તોવ ઓન ડોન(રશિયન સબમરિન)ને ડુબાડી દીધી હતી.

    Increases-Long-Range-Attacks Russia Tensions-rise-after-Russia-sinks-two-submarines Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    United Nations માં પાકિસ્તાન માનવ અધિકારોના મામલે સૌથી ખરાબ રેકોર્ડ ધરાવતો દેશ ગણાવ્યો

    October 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel ફરી પોતાની કઠોરતા બતાવી, સેનાએ ગાઝામાં માનવતાવાદી સહાય લઈ જતા જહાજોના કાફલાને રોક્યો

    October 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russian President Vladimir Putin ૫-૬ ડિસેમ્બરે ભારતની મુલાકાત લઈ શકે છે

    October 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Philippines માં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક ૭૨ પર પહોંચી ગયો, બચાવ કામગીરી ચાલુ છે

    October 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં ફરી એક વિમાન દુર્ઘટના, ન્યૂ યોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર વિમાનો અથડાયા

    October 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Hungary એ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકી અને અપીલને નકારી

    October 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ

    October 3, 2025

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025

    Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ

    October 2, 2025

    Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો

    October 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ

    October 3, 2025

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.