Morbi,તા.07
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા અધ્યક્ષ મહીડા દિલીપ પી ની સુચના અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા મોરબી જીલ્લાના મોબાઈલ લીગલ સર્વિસીસ યુનિટ/વાન દ્વારા મોરબી જીલ્લા અને તાલુકામાં તા. ૦૩ ફેબ્રુઆરીથી તા. ૦૫ ફેબ્રુઆરી સુધી ૩ દિવસ મોબાઈલ વાન આવીહતી જે મોબાઈલ વાન દ્વારા શાળાના બાળકો અને તેના વાલીઓને પોક્સોના કાયદા તથા ગૂડ ટચ, બેડ ટચ અંગેની કાર્ટુન ટાઈપની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી અને સરકારની અલગ અલગ યોજના તથા નાલ્સાની અલગ અલગ સ્કીમની માહિતી આપવામાં આવી હતી અને તે અંગેના પેમ્પલેટસનું વિતરણ કરાયું હતું