Dhari,તા.08
દિલ્હી વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થતા ધારી તાલુકા ભાજપ પરિવાર દ્વારા ધારી તાલુકા પંચાયત ચોક ખાતે ફટાકડા ફોડી જીત ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માં ધારી તાલુકા ભાજપ પરિવાર ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.