Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025

    Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી
    • America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ
    • Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા
    • General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા
    • ભારતીયોમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધુ Protein And Fat ખાઇ રહ્યા છે
    • Pakistan ની હોકી ટીમને ભારતમાં એશિયન કપ સ્પર્ધા રમવા વિઝા
    • IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર
    • 4 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતનો GDP આગામી વર્ષે ૬.૫ ટકાના દરે ગ્રોથ કરશે
    રાષ્ટ્રીય

    ભારતનો GDP આગામી વર્ષે ૬.૫ ટકાના દરે ગ્રોથ કરશે

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મૂડીઝે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે

    New Delhi તા.૧૨

    આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫ ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩ ટકાના દરે વધવાનો અંદાજ છે. મૂડીઝે બુધવારે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે.

    બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે. રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું કે, ગેરેંટી વિનાની રિટેલ લોન, માઈક્રો ફાઈનાન્સ લોન અને નાના બિઝનેસ લોન પર અમુક પ્રેશર જોવા મળી શકે છે. બેન્કોની નફાકારકતા જળવાઈ રહેશે. કારણકે, એનઆઈએમમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. મૂડીઝે જણાવ્યું કે, ૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. સરકારી મૂડી ખર્ચ અને વપરાશમાં વધારો કરવા મધ્યમ વર્ગને કરવેરામાં રાહત અને નાણાકીય સુગમતા પ્રદાન કરવા ભારતનો રિઅલ જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫ ટકાથી વધુ રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૩ ટકા રહેવાનો અંદાજ છે.

    નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫ ટકા રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬ ટકા થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨ ટકા થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો  ગયા વર્ષના ૪.૮ ટકાથી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫ ટકા થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને અંકુશમાં લેવા માટે મે, ૨૦૨૨થી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી  વ્યાજના દરમાં ૨.૫૦ ટકાનો વધારો કર્યો હતો. જો કે, ફુગાવામાં રાહત મળતાં ઇમ્ૈંએ ફેબ્રુઆરી ૨૦૨૫માં તેનો પોલિસી રેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો હતો.

    6.5% next year grow India's GDP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારતીયોમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધુ Protein And Fat ખાઇ રહ્યા છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Reservation Chart માં બદલાયો સમય, ટિકિટ બુક કરાવતાં પહેલાં ટાઇમ ટેબલ વાંચી લેવું જોઈએ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Supreme Court ની વકીલ પણ સાઈબર ક્રિમિનલ્સના જાળમાં ફસાઈ, 3 કરોડ ગુમાવ્યા

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025

    Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા

    July 4, 2025

    General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા

    July 4, 2025

    ભારતીયોમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધુ Protein And Fat ખાઇ રહ્યા છે

    July 4, 2025

    Pakistan ની હોકી ટીમને ભારતમાં એશિયન કપ સ્પર્ધા રમવા વિઝા

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025

    Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.