Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા
    • સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું
    • Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા
    • સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે ,૧૦ લાખ હેક્ટરથી વધુમાં નુક્સાન
    • અટલજીએ ૨૦૦૦ માં છત્તીસગઢ રાજ્યની રચના કરી, ત્યારે તે નિર્ણય ફક્ત વહીવટી નહોતો
    • Asia Thailand ની ફેઉ થાઇ પાર્ટીએ જુલાપુન અમોર્નવિવતને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા
    • Nepal માં લોકો સાંસદ, ધારાસભ્ય અને મંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે, જેમાં ૧૭ નવા પક્ષો માટે અરજીઓ મળી છે
    • Israel and Hamas હવે “શબ યુદ્ધ” માં જોડાયા, ઇઝરાયલી સેનાએ બેના બદલામાં ૩૦ પેલેસ્ટિનિયનોના મૃતદેહ સોંપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.418 અને ચાંદીના વાયદામાં રૂ.822ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.51નો સુધારો

    નેચરલ ગેસ, કોટન–ખાંડીના વાયદામાં વૃદ્ધિઃ મેન્થા તેલ વાયદામાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9166 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.47507 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.6639 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20880 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.56675.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9166.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.47507.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.432.41 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6639.24 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.87384ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.87765 અને નીચામાં રૂ.87359ના મથાળે અથડાઈ, રૂ.87278ના આગલા બંધ સામે રૂ.418 વધી રૂ.87696ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.320 વધી રૂ.70580 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.72 વધી રૂ.8959 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.344 વધી રૂ.87657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.97789ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98355 અને નીચામાં રૂ.97739ના મથાળે અથડાઈ, રૂ.97493ના આગલા બંધ સામે રૂ.822 વધી રૂ.98315ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.784 વધી રૂ.98303ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.776 વધી રૂ.98303ના સ્તરે પહોંચ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.1492.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.3.45 વધી રૂ.904.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.85 વધી રૂ.276.6ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.2.35 ઘટી રૂ.251.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 15 પૈસા વધી રૂ.178.85ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.849.72 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5935ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5992 અને નીચામાં રૂ.5930ના મથાળે અથડાઈ, રૂ.5931ના આગલા બંધ સામે રૂ.51 વધી રૂ.5982 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.49 વધી રૂ.5980 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.9 વધી રૂ.344.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.2 વધી રૂ.344.4ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.920.8ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.920.8ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.80 વધી રૂ.52780 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5069.77 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.1569.47 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.940.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.252.98 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.20.68 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.278.55 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.256.02 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.593.70 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.1.84 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21044 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28352 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7487 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 92771 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 19910 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31468 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 112431 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6248 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 8636 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20789 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20880 પોઇન્ટના સ્તર અને નીચામાં 20789 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 56 પોઇન્ટ વધી 20880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.18.7 વધી રૂ.150.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા વધી રૂ.25.05ના ભાવે બોલાયો હતો.

    સોનું માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60.5 વધી રૂ.169 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.380 વધી રૂ.2635 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.65 વધી રૂ.17.43ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા વધી રૂ.4 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 30 પૈસા વધી રૂ.8.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ.24.8ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.58.5 વધી રૂ.172.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.394.5 વધી રૂ.2508ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.1 ઘટી રૂ.127.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 ઘટી રૂ.20.85 થયો હતો.

    સોનું માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.136.5 ઘટી રૂ.94ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.417 ઘટી રૂ.2301.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.91 ઘટી રૂ.17.8 થયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.23.3 ઘટી રૂ.129.45 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 ઘટી રૂ.20.9 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.99.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.386 ઘટી રૂ.2204ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    November 1, 2025
    રાષ્ટ્રીય

    Russian ક્રુડતેલ ખરીદી ઘટાડતું ભારત : ખાનગી રીફાઈનરીઓ પણ પ્રતિબંધથી ડરી

    November 1, 2025
    વ્યાપાર

    ACC એ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું.

    October 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    America ના ૨ શહેરોથી સૌથી પહેલા થશે મંદીની શરૂઆત

    October 31, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    October 31, 2025
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025

    સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે ,૧૦ લાખ હેક્ટરથી વધુમાં નુક્સાન

    November 1, 2025

    અટલજીએ ૨૦૦૦ માં છત્તીસગઢ રાજ્યની રચના કરી, ત્યારે તે નિર્ણય ફક્ત વહીવટી નહોતો

    November 1, 2025

    Asia Thailand ની ફેઉ થાઇ પાર્ટીએ જુલાપુન અમોર્નવિવતને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારે વરસાદને કારણે Una માં ત્રણ ગામોના સંપર્ક તૂટ્યા, ગામો બેટમાં ફેરવાયા

    November 1, 2025

    સહાય નહીં સીધું દેવું માફ કરો’, Pratap Dudhat ના આક્ષેપોથી અમરેલીમાં રાજકીય તાપમાન વધ્યું

    November 1, 2025

    Botad ના અડધા ડઝનથી વધુ ગામડામાં રોજ રાતે થાય છે ભેદી ધડાકા

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.