Morbiતા.29
માળિયા પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વાધારવા ગામની સીમમાંથી ૧૫૦ લીટર દેશી દારૂ અને ૩૬૦૦ લીટર આથો સહીત ૧.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાધારવા ગામની સીમમાં આરોપી આરીફ અબ્દુલ સામતાણી અને નવઘણ જુગાભાઇ દેગામાં રહે બંને ચીખલી વાળા દેશી દારૂ ઉતારવાના હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ અર્પથી દેશી દારૂ ૧૫૦ લીટર કીમત રૂ ૩૦,૦૦૦ અને દેશી દારૂ બનાવવાનો આથો ૩૬૦૦ લીટર કીમત રૂ ૯૦,૦૦૦ સહીત કુલ રૂ ૧.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ના હતા જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે