Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalApril 4, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.456નો ઝડપી ઘટાડોઃ નેચરલ ગેસનો વાયદો પણ રૂ.7.90 નરમ

    સોનાનો વાયદો રૂ.166 વધ્યો, ચાંદીમાં રૂ.2,263ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધારોઃ કોટન–ખાંડી વાયદો ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.28755.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161866.23 કરોડનું ટર્નઓવરઃ  સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 21788.14  કરોડનાં કામકાજઃ  બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20765 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.190624.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28755.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161866.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20765 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3317.87 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21763.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.89451ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90817 અને નીચામાં રૂ.89260ના મથાળે અથડાઈ, રૂ.90057ના આગલા બંધ સામે રૂ.166 વધી રૂ.90223ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.88 વધી રૂ.72469 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.9098ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.89865ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.89931ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90580 અને નીચામાં રૂ.89000ના સ્તરને સ્પર્શી, રૂ.90065ના આગલા બંધ સામે રૂ.85 વધી રૂ.90150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.94100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94100 અને નીચામાં રૂ.91392ના મથાળે અથડાઈ, રૂ.94399ના આગલા બંધ સામે રૂ.2263 ઘટી રૂ.92136 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2227 ઘટી રૂ.92236ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2250 ઘટી રૂ.92233 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 2450.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.44.05 ઘટી રૂ.822.2ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.5.25 ઘટી રૂ.252.85 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.5.6 ઘટી રૂ.232.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.1.9 ઘટી રૂ.176.35 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 4604.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5672ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5681 અને નીચામાં રૂ.5219ના સ્તરને સ્પર્શી, રૂ.5735ના આગલા બંધ સામે રૂ.456 ઘટી રૂ.5279ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.458 ઘટી રૂ.5282ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.9 ઘટી રૂ.345.9 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.7.7 ઘટી રૂ.346 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.923ના ભાવે ખૂલી, રૂ.2.4 વધી રૂ.925.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.580 ઘટી રૂ.54400 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 12137.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9625.87 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1740.82 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 290.28 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 60.37 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 359.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 2746.00 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1858.47 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.90 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.18 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20192 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30016 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8031 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 95012 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 1852 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 27007 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44248 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 153134 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20025 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13610 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20766 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20990 પોઇન્ટના સ્તર અને નીચામાં 20702 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 209 પોઇન્ટ ઘટી 20765 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.113.7 ઘટી રૂ.51.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.3 ઘટી રૂ.13.75ના ભાવે બોલાયો હતો.

    સોનું એપ્રિલ રૂ.91000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.172 વધી રૂ.1111 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.840.5 ઘટી રૂ.1146.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.57 ઘટી રૂ.4.58ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા વધી રૂ.1.44 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.55 ઘટી રૂ.14.45 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.183 વધી રૂ.1310ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.778.5 ઘટી રૂ.1082 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.244.6 વધી રૂ.309.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.45 વધી રૂ.20.7 થયો હતો.

    સોનું એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.86.5 વધી રૂ.677.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.749 વધી રૂ.1428 થયો હતો. જસત એપ્રિલ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.12 વધી રૂ.8.66ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.249.4 વધી રૂ.315ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.55 વધી રૂ.19.85ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.73.5 વધી રૂ.685 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.699.5 વધી રૂ.1239.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.