Nepal,તા.05
નેપાળમાં ૫ાંચની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતમાં અસરમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભીષણ ભૂકંપ બાદૃ આજે સાંજે ૭:૫૨ વાગ્યે નેપાળમાં ૫.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા લોકો ભયના માર્યા ઘર, દૃુકાનોમાંથી બહાર ખુલ્લામાં દૃોડી આવ્યા હતા.
પાડોશી દૃેશ નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા ઉત્તરભારતમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદૃેશમાં પણ અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્રિંબદૃુ ઉત્તર-પશ્ર્ચિમ નેપાળમાં જમીનમાંથી ૨૦ કિ.મી. ઊંડાઈએ નોંધાયુ હતું.
કોઈ જાનહાની કે અન્ય નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.
Trending
- Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર
- Tejashwi Yadav પાસે બે મતદાર ઓળખકાર્ડ? એકથી વધુ કાર્ડમાં જેલ સજા-દંડની જોગવાઈ
- Airport પર ચાર કર્મચારીઓને નિર્દયતાથી માર મારનાર આર્મીમેનની મુશ્કેલી વધી
- ખેડૂતો માટે ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે રાજ્યભરમાં Control Room શરૂ
- Bihar માં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાનું વાહન નદીમાં ખાબકયું
- Siraj ની ભૂલ ભારે પડી! અંતિમ ટેસ્ટ ‘થ્રિલર’?
- સવારે Dwarka માં અર્ધો ઇંચ વરસાદ,કલ્યાણપુર-ખંભાળિયામાં માત્ર હળવા ઝાપટા
- Vehicle Tax બાકી હશે તો મિલ્કત વેંચી નહિં શકાય : 19000 મિલ્કતો પર ‘બોજો’ નખાશે