Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો
    • Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો
    • Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા
    • Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ
    • Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ
    • Rajkot: કારના અકસ્માતનો નુકશાની વળતરનો દાવો મંજુર, રૂા.૧૧,૩૬લાખ ચૂકવવા હુકમ
    • અગ્નિકાંડ કેસમા વધુ ,તા. 22મીએ સુનાવણી: પીએમ કરનાર તબીબને જુબાની માટે સમન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: જોડીયા ના લખતર – કેશીયા ગામ ના માર્ગે થયેલી લુંટ ની ફરીયાદ ખોટી સાબિત થઈ
    જામનગર

    Jamnagar: જોડીયા ના લખતર – કેશીયા ગામ ના માર્ગે થયેલી લુંટ ની ફરીયાદ ખોટી સાબિત થઈ

    Vikram RavalBy Vikram RavalApril 7, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા. 07
    જોડિયા તાલુકા ના લખતર કેસિયા ગામના માર્ગે રૂપિયા ૭૦,૦૦૦  ની રોકડ રકમ ની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસ માં નોંધાવાઈ હતી. જેની તપાસમાં એલસીબી પોલીસે ઝૂકાવ્યા પછી ફરિયાદી ની પૂછપરછમાં આખરે તે ભાંગી પડ્યો હતો, અને આવી કોઈ લુંટ થઈ નહીં હોવાનું જણાવતાં ફરિયાદી પોતેજ આરોપી નીકળ્યો હતો. અને મોજ શોખમાં મોટી રકમ ગુમાવી દીધી હોવાથી આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.
             જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ ના  મીત કિરીટભાઈ ગોદવાણી  એ  પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી, કે પોતે મોટર સાયકલ લઈ ધ્રોલ થી કેશીયા જવા માટે નિકળ્યો ત્યારે લખતર ઓવરબ્રીજ થી કેશીયા તરફ જતા કાચા રસ્તા પર થોડે આગળ પહોચતાં મોટર સાયકલની પાછળ અન્ય બે મોટર સાયકલ પર અજાણ્યા ચાર માણસો આવેલાં અને પોતાનું મોટર સાયકલ ઉભુ રખાવી તે બન્ને મોટર સાયકલ માથી પાછળ બેસેલ બન્ને માણસો નીચે ઉતરી જેમાથી એક માણસે છરી બતાવી  રૂપીયા ૭૦,૦૦૦ ની રકમ ની લૂંટ  કરી જતા રહ્યા હતાં.  આ અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ  દ્વારા  એલ.સી.બી શાખા ની ટીમ ને તપાસ સોંપવામાં આવી હતી.
    આથી  ફરીયાદી ની લુંટ ના બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ અને ફરીયાદ હકિકત ધ્યાને લેતાં ફરીયાદી ધ્રોલ ની દુકાન થી બનાવ સ્થળ ખાતે પહોચતા લાગેલ સમય તેમજ બનાવ સ્થળે ફરીયાદી ની પ્રાથમીક પુછપરછ દરમ્યાન બેગમાં રૂપીયા ૭૦,૦૦૦ તથા એક સિલ્વર કલરનુ લેપટોપ ગયેલ હોવાનુ જણાવેલ ત્યાર બાદ ફેરવી તોળવી આ બાબતે બેગમાં રહેલ ૭૦,૦૦૦  રૂપીયા જ લુટ મા ગયેલ અને પોતાનુ પાકીટ તથા મોબાઈલ પોતાની પાસે હોવાનુ જણાવેલું હતું.
     તેમજ આ કામે લુટ થયા બાદ બેગ ત્યા નજીકમાથી મળી આવેલ હોવાનુ જણાવેલું હતું, તેમજ પોતા ને છરી વડે થયેલ ઈજા પણ શંકા ઉપજાવે તેમ હોય, તેમજ બનાવ વાળી જગ્યા જોતા એ જગ્યા અવાવરૂ તથા સિમ/વાડી વિસ્તારની વચ્ચે આવેલ કાચો રસ્તો હોય તેમજ સદર રસ્તા પર લોકોની આવર-જવર પણ સામાન્ય રીતે ઓછી હોય જેથી ગુન્હા વાળી જગ્યા પણ શંકા ઉપજાવે તેવી હોય, તેમજ આ કામેના ફરીયાદી ની તા. ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ ની આખા દિવસ દરમ્યાનની દિન ચર્યા અંગે વિસ્તૃત પુછપરછ કરતાં પોતે જણાવેલ હકિકત ને તથા પોતાની દુકાનની આજુબાજુમા આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરી ક્રોસ વેરીફાઇ કરતાં બન્નેમા વિસંગતતા જણાય આવેલ હતી.
          આમ તપાસ દરમ્યાન ઉપરોકત તમામ મુદાઓ ધ્યાને લેતા ફરીયાદીની બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ તથા  હકિકત શંકા ઉપજાવી કાઢે તેમ હોય જેથી જોડિયા  પો.સ્ટેના પો.સ્ટાફ ની તથા એલ.સી.બી શાખાના પો.સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસ કરતા ફરીયાદી એ જણાવેલ હકિકત સત્ય જણાતી ન હોય તેમજ ફરીયાદી અવાર-નવાર પોતાની હકિકત બદલતો હોય જેથી આ કામેના ફરીયાદીની યુકતિ-પ્રયુક્તિ થી તથા અલગ-અલગ ટીમ મારફતે ઉપરોકત શંકા ઉપજાવે તેવા મુદાઓ અંગે જીણવટ ભરી રીતે સધન પુછપરછ કરતાં ફરીયાદી ભાંગી પડયો હતો, અને સત્ય હકિકત જણાવેલી કે હુ તથા મારા કાકા જગદીશભાઇ ગોદવાણી બન્ને બાલાજી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમા પાર્ટનર હોય અને છેલ્લા બે મહિના થી આ દુકાનનુ સંચાલન  પોતે કરતો હોય અને ફરીયાદી  બહાર ફરવા જાવ ત્યારે આ દુકાનમાથી થયેલ વેપાર ધંધાના રૂપીયા  મોજશોખ માટે તથા હરવા ફરવા માટે વાપરતો હોય, જેથી આ દુકાનના હિસાબમાં આશરે ૬૦ થી ૭૦ હજાર રૂપીયાની ઘટ આવતી હોય અને  ઘરના પૈસા તેમાં નાખવા પડે તેમ હોય જેથી  તા.૦૪/૦૪/૨૦૨૫ ના સાંજના મારી દુકાન બંધ કરી ધ્રોલ ગાંધીચોકથી થોડે આગળ આવેલ રવી સ્ટેશનરીમાં જઇ રૂપીયા ૩૦  મા એક કટર ખરીદ કર્યું હતું અને ધ્રોલ થી કેશિયા જવા માટે નીકળી ગયેલ અને લખતર ઓવરબ્રીજ થી નીચે થઇ કેશિયા તરફ જત કાચા રસ્તા પર થોડે જ આગળ જઇ વોકળા પાસે  મોટર સાઇકલ ઊભુ રાખી તેની પાસે રહેલ બેગમાથી ધ્રોલ થી ખરીદી કરેલ કટર કાઢી  હાથ વડે જમણી સાઇડ છાતી પર એકાદ-બે છરકા મારેલ અને ત્યા થી થોડે આગળ જઈ  બેગ રસ્તામા ફેકી દિધેલી હતી. અને ત્યાર બાદ  કાકાને ફોન કરી મારી પાસે રહેલ રૂપીયા ૭૦,૦૦૦ ની કોઈ અજાણ્યા ચાર ઈસમો લુટ કરી લઈ ગયેલ હોવાની હકિકત જણાવેલ અને તે મુજબ ફરીયાદ પણ લખાવેલ હતી.
    પરંતુ હકિકતમા લુટનો કોઈ બનાવ બનેલ જ નથી.   આ ફરીયાદ  ખોટી લખાવેલ હતી તેમ કબુલાત આપેલ હોય જેથી આ ગુન્હાના કામેના ફરીયાદી મીત કિરીટભાઈ ગોદવાણી વિરૂધ્ધ પોલીસે  ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: વેસ્ટ ટુ એર્નજી પ્લાન્ટ બંધ થવાના કારણે મનપા ઉપર મોટો આર્થિક બોજો

    August 8, 2025
    જામનગર

    Jamnagar: જામજોધપુરમાં ચાર સ્થળે જુગારના દરોડા

    August 4, 2025
    જામનગર

    Jamnagar: મનપાનો વહીવટ એટલે થીગડા ઉપર થીગડા

    July 28, 2025
    જામનગર

    Jamnagar: આંગણવાડીમાં આશ્ચર્યજનક ઘટના: ભાખરીમાં દેખાઈ ઓમ જેવી કૃતિ

    July 28, 2025
    જામનગર

    Jamnagar: ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા રાણાવાવના યુવાનનું અપમૃત્યુ

    July 28, 2025
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025

    Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ

    August 8, 2025

    Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક

    August 8, 2025

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.