Morbi,તા.16
માળિયા તાલુકાના નવલખી ગામે આવેલ પાટાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીનો માંડવો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે નવલખી ગામે આવેલ પાટાવાળી મેલડી માતાજીનું મંદિર ખાતે તા. ૨૧ ને સોમવારે સવારથી ધાર્મિક મહોત્સવ યોજાશે જેમાં માતાજીનો ભવ્ય માંડવો યોજાશે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવનો લાભ લેવા નવલખી ગામ સમસ્તની યાદીમાં જણાવ્યું છે